જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

પુરુષોની છાતી પર વધુ વાળ હોવાનું રહસ્ય જાણીને તમારા હોંશ ઉડી જાશે…

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે આ ધરતી પર બે પ્રકારના પ્રાણીઓ નિવાસ કરે છે એક પુરુષ અને બીજું સ્ત્રી, અને આ બંનેના શરીરની બનાવટ એક બીજાથી ખુબ જ અલગ છે. માનવ શરીરની રચના કરતી વખતે આ રીતે કાળજી રાખવાંમાં આવી છે કે, જ્યાં વિજ્ઞાન પણ ટૂંકું પડે છે. મનુષ્યના ઘણા એવા અંગો છે બંનેમાં સમાન હોય છે પરંતુ તે એકબીજાથી અલગ છે. આપણેએ પણ જાણીએ છીએ કે, સામુદ્રિક શાસ્ત્રો ના અનુસાર આપણા શરીરના અલગ-અલગ અંગોની બનાવટને જોઈને તે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશેની પણ જાણકારી મેળવી શકાય છે.

આજ સુધી તમે લોકોને હાથની રેખા કે માથાની રેખાઓ કે પછી શરીરમાંના તલને જોઈને ભવિષ્ય કે ચરિત્ર વિશે કહેતા જોયું હશે. પણ આજે અમે તમને જણાવીશું કે, છાતીના વાળને જોઈને પણ તે વ્યક્તિ વિશે ઘણું એવું કહી શકાય છે. એવામાં મહિલાની તુલનામાં પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે.

Image Source

આજે અમે તમને પુરુષોની છાતી પરના વાળનો પ્રભાવ તેઓના ભવિષ્ય પર કેવો હોય છે તેના વિશે જણાવીશું.
છાતી પર વાળ વાળા પુરુષો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી ઇચ્છતા કે વિચારતા, અને તેઓ ખુબ જ શાંત સ્વભાવ ના હોય છે. આવા લોકો ક્યારેય કોઈને ખોટું બોલતા નથી અને હંમેશા સાચું જ બોલે છે.

આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે કે છાતી પર વાળ વાળા પુરુષો વધુ મહેનતી હોય છે અને મહેનત કરવામાં પાછળ હટતા નથી અને ક્યારેય કોઈને પણ દગો આપતા નથી. લોકો તેના સારા સ્વભાવને લીધે તેના ખૂબ જ વખાણ કરે છે અને તેઓની પાસે ક્યારેય પણ પૈસાની ખામી નથી આવતી. આ સિવાય જો કોઈ પુરુષના છાતી પર વધુ વાળ ન હોય તો તેઓ ધનવાન, બુદ્ધિમાન અને સંગીતકાર વગેરે પ્રવૃત્તિ ના હોય છે. આવી વિશેષતાઓ વાળા પુરુષોનું કાર્યક્ષેત્ર ન્યાયથી સબંધિત હોય છે. આવા પુરુષો ની પત્ની મોટાભાગે ક્રોધિત સ્વભાવની હોય છે.

Image Source

જે પુરુષો ની છાતી અંદરના તરફથી થોડી ઝુકેલી હોય એવા વ્યક્તિનો સ્વભાવ શંકાશીલ હોય છે અને પોતાની વાત કોઈને પણ કહી શકતા નથી પણ સામાજિક રૂપથી વિદ્વાન હોય છે જે તેની સૌથી મોટી ખાસિયત માનવામાં આવે છે.
જે પુરુષોની છાતીમાં વાળના હોય એવા પુરુષનો ક્યારેય પણ વિશ્વાસ ના કરવો જોઈએ. આ પ્રકારના પુરુષો સ્વભાવે વાચાળ હોય છે સાથોસાથ બીજા લોકો ઉપર તે પ્રભાવ પાડી શકે છે.

ઉપસેલી છાતી વાળા પુરુષો સુખી સંપન્ન હોવાની સાથો સાથ સાહસી અને પરાક્રમી હોય છે.