જીવનશૈલી

જે મર્દની પાસે આ 10 ખૂબીઓ હોય છે, એના પર છોકરીઓ ફિદા જલ્દી થાય છે, 9 માં નંબરનો પોઇન્ટ સૌથી વધુ મહત્વનો છે

આજે યુવકોમાં તેના મજાકિયા સ્વભાવને કારણે ઘણીવાર ઘણું ગુમાવવાનો વારો આવે છે. આજે યુવકો પાસે સારી નોકરી હોય છે. પૈસા હોય છે. વ્યવહાર પણ સારો હોય છે. પરંતુ તો પણ યુવતિપ તેને સંબંધ માટે હા નથી પાડતી. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આ થવા પાછળનું કારણ શું હશે ? તો યાદ રાખો કે તમારા મજાકિયા અંદાજને કારણે ઘણી વાર તમે હેરાન થઇ જાવ છો. આજકાલ યુવતીઓને જેન્ટલમેન પસંદ આવે છે.

Image Source

વાત-વાત પર અપશબ્દો બોલવાનું ટાળો

ઘણા યુવકોને વાત-વાતમાં ગાળો દેવાની ટેવ હોય છે. આ આદત યુવતીઓને જરા પણ પસંદ નથી. જો કોઈ પણ યુવતીને તમે ઈમ્પ્રેસ કરવા માંગો છો તો એકે સારા પુરુષ તરીકે વ્યવહાર કરો. ટોમબોયની જેમ નહીં.

તારીફનો પુલ ના બાંધો

પોતાના જ વખાણ કરતા યુવકો યુવતીને પસંદ નથી. તમે ભલે સાચું જ બોલતા હોય પરંતુ આ વાત યુવતીઓને એમ લાગે છે કે આ તારીફ બીજા કરે. તેથી ખુદની તારીફ કરવાથી બચવું જોઈએ. યુવતીઓ સાથે વાતચિત્ત દરમિયાન ઓછું બોલવાનું અને વધારે સાંભળવાનું. યુવકોએ યુવતીઓની મહત્વકાંક્ષા શું છે, સપના શું છે. તેને શું પસંદ છે. શેનાથી એને ગુસ્સો આવે છે.

જરા આ લોકોનું પણ સાંભળો

ઘણા યુવકોને આદત હોય છે. અને યુવતીઓ તેને કંઈ વાત કરતી હોય તો આજુબાજુ જોવા લાગે છે. અથવા કોઈ પણ આવતા-જતા લોકો પર કમેન્ટ કરે છે. આ આદતોથી બચવા માટે યુવતીઓની વાતને આરામ સાંભળો.

Image Source

આગળ-પાછળ ઘુમવાથી બચો

કોઈ પણ યુવક યુવતીઓને પસંદ કરે છે તો તેની આગળ- પાછળ ફરતા હોય છે. આ વસ્તુ યુવતીઓને પસંદ નથી આવતી. યુવતીઓને સંબંધમાં ગંભીર યુવકકો વધારે પસંદ હોય છે. યુવતીઓ એવા જ યુવકને પસંદ કરતી હોય છે. જેને તેનું આત્મસન્માન વહાલું હોય છે. યુવકે તેની ફીલીગન્સ એક વખત બતાવી દીધી હોય તો બધા સમયે તેની પાસેથી જવાબ ના માંગો.

સભ્ય અને સંતુલિત વ્યવહાર

કોઈ પણ યુવતી અને મહિલાએ સામે તેની છાપ છોડવામાં ઘણા પુરુષો ઘણીવાર અસફળ થઇ જાય છે. અસલમાં અધિકાંશ મહિલાઓ અને પુરુષોના મિત્રતાના મામલામાં એક મર્યાદિત, સભ્ય અને સંતુલિત વ્યવહાર છે.

આદતો સુધારો

યુવતીઓને યુવકોનની ઘણી આદતો પસંદ નથી આવતી. જેવી કે પણ ખાઈને થૂંકી દેવાની, છીંકવાના કે ઉધરસ ખાવાના સમયે મોઢા પર હાથ ના રાખવો. આ નાની -નાની વાતો યુવતીઓને ઘણી જવાબદારી આપે છે. તો આ નાની વાતનો ખ્યાલ રાકઃઈને તમે કોઈ પણ યુવતીને પ્રભાવિત કરી શકો છો.

Image Source

ખરાબ રીતે અડકો નહીં

યુવતીઓને એ પ્રકારના યુવકો જરા પણ પસંદ નથી જે યુવતીઓને અડવાનો પ્રયાસ કરે છે. તેથી યુવતીઓ સામે સારા પ્રકારના પુરુષો તરીકે આવો. તમારી ગર્લફ્રેન્ડને ખરાબ રીતે અડકવાથી બચો. યુવકોએ પહેલા માનસિક અને ભાવનાત્મક રીતેતમારા સાથીને સમજ્યા બાદ જ આગળ વધો. આ ઉપાય કર્યા વગર તમે કોઈ પણ યુવતીના દિલમાં જગ્યા નથી બનાવી શકતા.

થોડું કેરિંગ કરો

યુવકોના કેરિંગ સ્વભાવ જ યુવતીઓને આકર્ષિત કરે છે. યુવકો જો યુવતીઓનો ખ્યાલ રાખે તો યુવતીઓને લાગે છે કે તેનો તમે બધા જ સમયે ખ્યાલ રાખી શકશો. સાથે જ યુવતીએ એ પણ માનતી હોય છે કે, એક પુરુષ જ કેરિંગ કરી શકે છે. પરંતુ ત્યારે યુવકોએ કેરિંગ અને લટ્ટ વચ્ચેનું અંતર સમજવું પડશે.

સમ્માન કરો

સ્ત્રીને સન્માન આપવાની યુવકોની પહેલી નિશાની છે. યુવકોના મહિલક પ્રત્યેના વ્યવહાર, તેની વિચારને પણ જુએ છે. તમે મહિલાઓ સાથે વાત કરતા કેવી ભાષાનો ઉપયોગ કરો છો. તે બાબતના પણ વિચાર રાખે છે. યુવતીઓ આ પ્રકારના યુવકોને પસંદ નથી કરતી. જે મહિલાઓ પ્રતિ અભદ્ર અને અસંવેદનશીલ રાખે છે.

Image Source

આદતો સુધારો

યુવકોએ અચાનક જ જોરથી હસવાનું, ગમે ત્યારે ટાળી પાડવી, ખરાબ જોક્સ કહેવા, બીજાને ડરપોક અને પોતાનીએ બહાદુર સમજવા વગેરે.  કોઈ પણ હાલતમાં આ કમજોરીને તમારી આજુબાજુમાં પણ ફરકવા નથી દેતી. આ બધી આદતો કોઈ પણ સારા પુરુષોની નથી હોતી. જેથી તમારી આવી આદતોને કારણે કોઈ યુવતીઓ તમારી નજીક પણ નહીં આવે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.