‘દેવો કે દેવ મહાદેવ’ની અભિનેત્રીએ કેમેરાની સામે જ પહેરવા લાગી કપડા, બોલ્ડ વીડિયો જોવા લોકોની પડાપડી થઇ

ટીવી જગતની જાણીતી અભિનેત્રી પૂજા બનર્જી ‘દેવો કે દેવ મહાદેવ’ શોમાં પાર્વતીના કિરદાર દ્વારા ઘરે ઘરે ફેમસ બની ચુકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કહાની હમારે મહાભારત કી દ્વારા કરી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે સીરિયલમાં પાર્વતીનો રોલ કરનારી પૂજા અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ છે. આવો તો જાણીએ પૂજાની અમુક અજાણી વાતો અને જોઈએ તેની આકર્ષક તસવીરો.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજાને આજે ઘરે ઘરે જાણવામાં આવે છે, પૂજાએ પોતાની મહેનતના દમ પર ઇન્ડસ્ટ્રીમાં મોટુ મુકામ મેળવ્યું છે. આજે પૂજાના ચાહનારાઓ દેશભરમાં રહેલા છે.લોકો માત્ર તેની એક ઝલક મેળવવા માટે ખુબ આતુર રહે છે.પૂજા છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે જો કે તે સોશિયલ મીડિયા દ્વારા ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

દીકરીના જન્મ પર પૂજાએ શાનદાર પોસ્ટ ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ પર શેર કરી હતી. તસવીર શેર કરીને પૂજાએ લખ્યું હતું કે,” સના એસ સેજવાલને હેલો કહો.12 માર્ચે અમારા ઘરે જન્મેલી નાની રાજકુમારી. તારા નાના પગલાએ અમારા મન અને ઘરને પ્રેમથી ભરી દીધું છે. મમ્મી પપ્પા તરફથી અઢળક પ્રેમ. સંદીપ સેજવાલ અને @falgunikharwaphotography  ને ખુબ ખુબ આભાર જેણે મારી સનાની આવી સુંદર તસ્વીર કૈપ્ચર કરી છે”.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

ઈન્ડસ્ટ્રીથી દૂર હોવા છતાં પણ તેની ફેન ફોલોઇંગમાં કોઈ કમી નથી આવી. પૂજા લગભગ દરરોજ પોતાનો નવો લુક કે વિડીયો શેર કરતી રહે છે.એવામાં એક વાર ફરીથી પૂજાએ પોતાનો એક સુંદર વીડિયો ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ખુબ વાયરલ થયો હતો અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

વીડિયોમાં પૂજા કેમેરાની સામે તૈયાર થતી દેખાઈ રહી છે. પૂજાએ આ વીડિયોમાં લાઇટ ગ્રીન આઉટફિટ પહેર્યો છે અને તે કેમરાની સામે ગ્રીન શ્રગ પહેરતી દેખાઈ રહી છે.આ લુક સાથે પૂજાએ હળવો મેકઅપ કર્યો છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.પૂજાએ પહેરેલી ઈયરરિંગ્સ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે. કેમેરાની સામે પૂજાની ક્યૂટ સ્માઈલ અને અદાઓ ચાહકોને લુભાવી રહી છે. લોકો તેના આ કાતિલાના અવતાર પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો પૂજાને કમેન્ટ બોક્સમાં બ્યુટીફૂલ, ઍડોરેબલ, ક્યૂટ, ગોર્જીયસ વગેરે કહી રહ્યા છે અને ફાયર અને હાર્ટ ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

જણાવી દઈએ કે પૂજા કસૌટી ઝીંદગી કી-2માં પણ જોવા મળી હતી. શોમાં અનુરાગ બાસુની બહેન નિવેદિતા બાસુના કિરદારમાં પૂજા બનર્જીને એક એપિસોડ માટે 66 હજાર જેટલી ફી મળી હતી. પૂજા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.આગળના દિવસોમાં પૂજાએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે લાલ રંગના લહેંગા, બ્રાઇડલ જવેલરીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

Krishna Patel