ટીવી જગતના ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતા અભિનયથી ચાહકોના દિલ જીતતા હોય છે. ટીવી આ પડદા ઉપર તો એ પોતાના અભિનય દ્વારા ચાહકોને ખુશ પણ કરે છે અને સમાજ અને પરિવારના બંધનો વિશે કેટલીક વાત ઓઉજાગરા પણ કરતા હોય છે ત્યારે ટીવી ઉપર આવો કિરદાર નિભાવતા અભિનેતા અને આભિનેત્રીઓને જોઈને થાય કે શું અસલ જીવનમાં પણ તેમના જીવનમાં આવું કઈ થતું હશે?
View this post on Instagram
અભિનેત્રી પૂજા વર્માનો ચાહકવર્ગ ખુબ જ મોટો છે. “દેવો કે દેવ મહાદેવ”ની અંદર પાર્વતીનો અભિનય કરનારી પૂજા બેનર્જી પણ અવાર-નવાર ચર્ચામાં હતી જોવા મળે છે. તેના અભિનયને લઈને પણ તેની ઘણી જ પ્રસંશાઓ થતી જોવા મળે છે, તે ઘણી ટીવી સિરિયલ અને રીયાલીટી શોની અંદર પણ હોવા મળી છે, હવે તે “જગ જનની મા વૈષ્નોવદેવી”માં પણ મુખ્ય કિરદાર નિભાવતી જોવા મળવાની છે.
View this post on Instagram
પૂજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પોતાના લગ્નની જાહેરાત કરે છે, છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલા પોતાના પ્રેમ પ્રકરણનો તેને અંત લાવતા પોતે હવે લગ્ન કરી રહી છે તેવું તેના ચાહકોને જણાવ્યું છે.
View this post on Instagram
છેલ્લા 9 વર્ષથી તે અભિનેતા કૃણાલ વર્મા સાથે પ્રેમ સંબંધમાં છે. પરંતુ વાછે એ બંનેનું બ્રેકઅપ થવાના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ અલગ થતા જ કૃણાલને પૂજાની ખોટ વર્તાઈ અને તેને પણ લાગ્યું કે પૂજા જ એવી છોકરી છે જેની સાથે તે જીવન વિતાવી શકે છે, માટે બંને પાછા જોડાઈ ગયા હતા અને 2017માં એ બંનેએ સગાઈ પણ કરી લીધી હતી.
View this post on Instagram
કૃણાલ અને પૂજાની મુલાકાત એક ટીવી સિરિયલ “તુજ સંગ પ્રીત લગાઈ સજના” દ્વારા થઇ હતી, આ ધારાવાહિકમાં બંને મુખ્ય કિરદારમાં હતા અને ત્યારથી જ એ બંને વચ્ચે પ્રેમ થયો હતો.
View this post on Instagram
2017માં સાઈ કર્યા બાદ પણ એ બંનેના લગ્ન વચ્ચે ઘણું લાંબુ અંતર આવી ગયું, એટલા કારણોના લીધે એ બંનેના લગ્ન પાછા કેચે રહ્યા હતા, પરંતુ હવે પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કૃણાલ સાથેનો એક ફોટો પોસ્ટ કરતા જ પોતાના લગ્નની જાહેરાત પણ કરી છે.
View this post on Instagram
પૂજાએ કૃણાલ સાથે એક ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું: “આ માઈલ દિવસના દિવસે એક મોટા સમાચાર હું તમારી સાથે વ્યક્ત કરવા માંગુ છું, કૃણાલ વર્મા તે મને પૂર્ણ કરી છે. હું એક દીકરી હતી, એક બહેન, એક ગર્લફ્રેન્ડ અને હવે ફાઈનલી એક પત્ની બનવા જઈ રહી છું, આ સમય હંમેશા માટે એક થવાનો છે. તો આપણે ફાઈનલી લગ્ન કરવા જઈ રહ્યા છીએ, તમારા શુભકામનાઓ જરૂર છે.”
View this post on Instagram
પૂજાના આ બીજા લગ્ન છે, આ પહેલા પૂજાએ અરનોય ચક્રવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એ બંનેના લગ્ન વધુ દિવસો સુધી ટકી શક્યા નહોતા અને બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા, ત્યારબાદ છેલ્લા 9 વર્ષથી પૂજા કૃણાલ સાથે પ્રેમ સંબંધમાં છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.