‘દેવો કે દેવ મહાદેવ’ ની અભિનેત્રીએ એવી બોલ્ડ અદાઓ દેખાડી કે તો લોકો બોલ્યા- મર્યાદામાં રહો, ઉઘાડા થઈને ફરો છો…
Puja Banerjee in monokini : ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં જોવા મળેલી અભિનેત્રી પૂજા બેનર્જી પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ પૂજા બેનર્જીએ પોતાની નવી તસવીરો શેર કરી છે,
આ તસવીરોમાં પૂજા બ્લૂ મોનોકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. જો કે, આ બોલ્ડ ફોટોઝને કારણે પૂજા ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગઇ છે. અભિનેત્રીએ આ મોનોકિનીનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્વિમિંગ પૂલ પાસે બોલ્ડ લુકમાં દેખાઈ રહી છે. અભિનેત્રીના કર્વી ફિગર પરથી ચાહકોની નજર હટતી નથી.
આ દરમિયાન પૂજા બેનર્જી સ્વિમિંગ પૂલમાં સુંદર પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રી પોતાના કિલર લુકથી ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે. અભિનેત્રી તેના કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ચાહકો અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. પૂજા બેકલેસ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. જો કે, પૂજા તેના આઉટફિટને લઈને ભારે ટ્રોલ થઈ રહી છે.
કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “તમે સનાતની હિન્દુ મહિલા છો, તમે દેવીની ભૂમિકા પણ ભજવી છે. આવા વીડિયોમાં નગ્ન રહેવું તમને અનુકૂળ આવે છે ? આની હિંદુઓ અને બિનહિંદુઓ પર કેવી અસર થશે. તમે મર્યાદામાં રહો. હિંદુ છોકરીઓને પ્રેરણા આપો. સંસ્કારી બનો.” આ જણાવી દઇએ કે, પૂજા બેનર્જી ભોજપુરી ગાયક અભિનેતા પવન સિંહ સાથે છઠ ગીત ‘ઉગી સુરુજ દેવ’માં જોવા મળી હતી.
View this post on Instagram