મનોરંજન

એવોર્ડ ફંક્શનમાં અડધા અંગ દેખાતા ડ્રેસના કારણે ઊધડી લેવાઈ ગઈ હતી પ્રિયંકા, હવે મોઢું સીવી નાખે એવો જડબાતોબ જવાબ આપ્યો

બૉલીવુડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા દુનિયાના સૌથી મોટા મ્યુઝિક એવોર્ડ ગ્રેમી એવોર્ડ 2020માં હાજરી આપવા ગઈ હતી. જે તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકા ચોપરાના ગ્રેમી 2020થી જોડાયેલી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પ્રિયંકા ચોપરાની ગ્રેમી 2020 અને પ્રિ ગ્રેમી 2020ની તસ્વીરમાં પ્રિયંકાનો કંઈક અલગ જ લુક જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

આ તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. ભારતીય ફેન્સ પ્રિયંકાના ગ્રેમી 2020ના લુકથી બેહદ નારાજ જોવા મળ્યા હતા. આટલું જ નહીં તેની ડ્રેસિંગ સેન્સ પર પણ સવળા ઉભા થયા હતા. ત્યારે પ્રિયંકાએ એક પોસ્ટ શેર કરીને ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ એક તસ્વીર શેર કરી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, હું વિચારતી હતી કે, આ વર્ષની શરૂઆત કેટલી રોમાંચક રહી છે. અને હજ તો ફક્ત જાન્યુઆરી મહિનો જ પૂરો થયો છે. જે લોકોને તમે પ્રેમ કરો છો તે લોકોને પ્રેમ કરો. તમે જેવી જિંદગી જીવવા માંગો છો તેવી જિંદગી જીવો. આ સમય દુનિયાની બધી પરેશાનીઓ સાથે, આપણા અને આપણી આજુબાજુના લોકો માટે દયાળુ રહે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ વધુમાં લખ્યું હતું કે, મને જે પ્રેમ તમારા લોકોથી મળ્યો છે તેના માટે હું ઘણી આભારી છું અને જયારે મને પ્રેમ નથી મળતો તેના માટે પણ આભારી છું. આસપાસના લોકો પ્રત્યે દયાળુ અને વિન્રમ બનો. આ બહુજ જરૂરી છે. આ જિંદગી એક અનમોલ ગીફ્ટ છે. જો જોવામાં આવે તો પ્રિયંકાની આ પોસ્ટથી બધા ટ્રોલર્સનું મોઢું બંધ થઇ ગયું છે જે લોકો તેના કપડાને લઈને સવાલ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જણાવી દઈએ કે, 26 જાન્યુઆરીન આ સૌથી મોટા મ્યુઝિક ગ્રેમી એવોર્ડ 2020નું આયોજન લોસ એન્જીલસના સ્ટેપલ્સ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. જ્યાં હોલીવુડની ઘણી મશહૂર હસ્તીઓએ શામેલ થઇ હતી. પ્રિયંકા અને નિક પણ આ સેરેમનીનો હિસ્સો બન્યા હતા. આ દરમિયાન પ્રિયંકાનો રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ધ સ્કાય ઇઝ પિંકમાં નજરે આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઊખાળી શકી ના હતી. થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આજકાલ પ્રિયંકાની વાતચીત ‘મૈટ્રીક્સ 4 પર ચાલી રહી હતી. આ વાતચીત ફાઇનલ સ્ટેજ પર છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.