ફિલ્મી દુનિયા

પ્રિયંકાએ પોતાના વિદેશી પતિને કહ્યું “National જીજુ”, પુરી વાત જાણીને મગજ જશે તમારો પણ

પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની અને પતિ નિક જોનસની તસ્વીરો શેર કરતી રહે છે. તાજેતરમાં પણ અભિનેત્રીએ તેના પતિ નિક જોનસનો એક રમૂજી વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે જેમાં નિક જોનસ ઘોડા પર સવાર નજરે પડે છે. નિકનો આ વીડિયો તેની હોલીવુડ ફિલ્મ ‘જુમાનજી: ધ નેક્સ્ટ લેવલ’ નો છે.

 

View this post on Instagram

 

Happy tired.. but so excited to have wrapped #thewhitetiger . It was such a pleasure to work with the best in the business in every department. The most hard working crew.. and such a delightful cast. Thank you for all your brilliance. I can’t wait to see the finished product and share it with the world.. thank you @gouravadarsh for being an incredible lead( No1)!! I can’t wait for the world to see you as Balram.. @rajkummar_rao finally! I’m so glad we did this together. Keep sending me memes!! @r_bahrani1963 thank you for your kindness and for bringing one of my favourite books alive with such care and justice. Thank you #MukulDeora for choosing to make this film and for such an excellent execution to such a hard shoot. The crew that ran the tightest ship with a constant smile!! And of course @Netflix and @netflix_in for making such inspiring content and including me to collaborate as EP. Here’s to many more! Much love for the rest of the shoot guys! See you at promotions!! PS: Also can’t wait for the holidays 🎉 🎄 ⛄️ ❄️ 🙌🏽 fly fly #anotherflight

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નિક ઘોડા પર ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે, તો તેની પાછળથી ઘણા અવાજો સંભળાય છે ‘જીજાજી આ ગયે… જીજાજી આ ગયે…’ પ્રિયંકાએ પણ આ વીડિયોને ખૂબ રમૂજી કેપ્શન સાથે શેર કર્યો છે. પ્રિયંકાએ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘નિક જોનસ જયારે ભારતના એક રૂમમાં ઘૂસે છે… #NationalJiju આ પ્રેમ માટે આભાર.’

પ્રિયંકા ચોપરા જલ્દી જ નેટફ્લિક્સની ફિલ્મ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે, જેમાં તેની સાથે અભિનેતા રાજકુમાર રાવ પણ લીડ રોલમાં હશે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ ખતમ થઇ ગયું છે. તેને લખ્યું હતું, ‘થાકેલી છું… પણ વ્હાઇટ ટાઇગરના શૂટિંગ ખતમ થવાને લઈને એકસાઇટેડ છું. એક શ્રેષ્ઠ ટિમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો.’

પ્રિયંકા હાલમાં જ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં તેમના અભિનયના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.