મનોરંજન

જયારે પ્રિયંકાના ઘરે પડી હતી રેડ, શાહિદ કપૂરે આ પહેરીને ખોલ્યો હતો દરવાજો, પછી જે થયું

બોલીવુડનો ચોકલેટી બોયઅને સુપરસ્ટાર શાહિદ કપૂર આજે 39 વર્ષનો થઇ ગયો છે. શાહિદે બૉલીવુડની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી જ યુવતીઓના દિલમાં છવાઈ ગયો હતો. આ બાદ શાહિદ કપુર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ચોકલેટી બોયની ઇમેજથી છવાઈ ગયો હતો. શાહિદ કપૂરને એક્ટિંગ તેના પિતા પંકજ કપૂર પાસેથી મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદ કપૂરે ફિલ્મ તાલ અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મમાં બૈક ડાન્સર થી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’માં લીડીંગ રોલ સુધીની સફર ઘણી સંઘર્ષમય રહી હતી. શાહિદે આ મુકામ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. આ વચ્ચે શાહિદ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ નજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદે તેની કરિયરમાં ઘણા ઉતાર-ચડાવ જોયા હતા. શાહિદે નવા-નવા રોલ નિભાવવાં કોશિશ કરી હતી. શાહિદે તેઈ ફિલ્મી કરિયરમાં ક્યારેક રોમાન્સ, કયારેક એક્શન, ક્યારેક કોમેડી રોલ કરવાની કસો કોશિશ કરી હતું જે અસફળ રહી હતી. શાહિદની કરિયરમાં ઘણી ફિલ્મ એવી પણ છે જેને લોકો આજ દિવસ સુધી નથી ભૂલી નથી શક્યા. જેમકે વિવાહ, જબ વી મેટ, કમીને, હૈદર, ઉડતા પંજાબ, પદ્માવત અને કબીરસિંહ. શાહિદ કપૂરની ઘણી એવી ફિલ્મો છે કેબોક્સ ઓફિસ પર કંઈ ઉખાડી શકીના હતી જેને આજે લોકો યાદ રાખવા પણ નથી ઇચ્છતા.

શાહિદ કપૂરે તેની ફિલ્મી કરિયર સિવાય તેની અંગત જિંદગીમાં પણ ઘણા ઉતાર-ચડાવ જોયા છે. કરીના કપૂર સાથે શાહિદ કપૂરનું અફેર ઘણું ચર્ચામાં થયું હતું. બંનેએ તેના સંબંધને સાર્વજનિક રીતે સ્વીકાર્યો હતો. 2007માં કરીના અને શાહિદનું બ્રેકઅપ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

આ બાદ શાહિદનું નામ ઘણી એક્ટ્રેસો સાથે જોડાયું હતું. શાહિદ અને પ્રિયંકા ચોપરાનું અફેર ઘણું ચર્ચામાં રહ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, આ બંનેનું અફેર 2009માં આવેલી ફિલ્મ ‘કમીને’ના સેટ પર થયું હતું. આ કારણે જ દર્શકોને ફિલ્મમાં શાહિદ અને પ્રિયંકાની કેમેસ્ટ્રી બહુ જ પસંદ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by S H A H I D 🖤 P R I Y A N K A (@shahidpriyanka) on

આ અફેર ત્યારે વધુ ચર્ચામાં આવ્યું હતું. જયારે પ્રિયંકાના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી હતી. તે સમયે પ્રિયંકા ચોપરાના ઘરનો દરવાજો શાહિદ કપૂરે ખોલ્યો હતો. તે સમયે શાહિદે બોક્સર્સ પહેર્યા હતા. પરંતુ બંનેનો સંબંધ લાંબો ચાલી શક્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by S H A H I D 🖤 P R I Y A N K A (@shahidpriyanka) on

2012માં બંનેની ફિલ્મ તેરી મેરી કહાનીના રિલીઝ પહેલા બંનેનું બ્રેકઅપ થઇ ગયો હતો. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાની વાતને કયારે પણ કબૂલી ના હતી. 2015માં શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા હતા. આજ તે 2 બાળકોનો પિતા છે.

શાહિદ કપૂરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની છેલ્લી ફિલ્મ ‘કબીરસિંહ’ સોલો કરિયરમાં સૌથી હિટ સાબિત થઇ હતી. આ સિવાય હાલ શાહિદ કપૂર હાલ તેની આગામી ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપુર જોવા મળશે. આ ફિલ્મ 28 ઓગસ્ટ 2020ના દિવસે રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.