ઓહોહો 10 વર્ષ નાના વિદેશી પતિને પ્રિયંકા પર ઉભરાયો પ્રેમ, જુઓ કેવી પોઝિશનમાં જોવા મળ્યો ઉફ્ફ
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી હતી. આ ખસ દિવસે પ્રિયંકા અને નિકે કયારે પણ ના જોઈ હોય એવી તસ્વીર શેર કરી હતી. હાલમાં જ પ્રિયંકાએ એક તસ્વીર શેર કરી છે જે જોત-જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
હાલમાં જ શેર કરેલી તસ્વીરમાં પ્રિયંકાએ અને તેનો પતિ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ તસ્વીરમાં પ્રિયંકા અને નિક ઘરના સોફામાં બેસેલા જોવા મળે છે તો નિકના ખોળામાં કૂતરું છે. પ્રિયંકાએ નીકને તેની બાહોમાં સમાવી દીધો છે. બંને એકબીજાની સામે જોવાની કોશિશ કરી રહ્યા છે. આ તસ્વીરમાં બંનેનો પ્રેમ જોવા મળે છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, બંને શિયાળાનો આનંદ માણી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ તસ્વીરને 15 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. આ તસ્વીર એટલું સુંદર છે કે લોકો નજર હટાવી જ નથી શકતા.
View this post on Instagram
આ તસ્વીર પહેલા પ્રિયંકાએ ખુદની એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે બ્લુ જીન્સમાં નજરે આવી હતી. કેપ્સનમાં પ્રિયંકાએ લખ્યું હતું કે, બ્લુ જિન બેબી. આ તસ્વીર પર ઋતિક રોશન અને રાજકુમાર રાવે કમેન્ટ કરી હતી.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા જલ્દી જ રાજકુમાર રાવ સાથે વ્હાઇટ ટાઇગરમાં નજરે આવશે. હાલમાં જ તેનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. પ્રિયંકા છેલ્લે ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિન્કમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં તે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને એક્ટર રોહિત શરાફ સાથે લીડ રોલમાં નજરે આવી હતી.
View this post on Instagram