પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનાસને ધક્કો મારીને ગાડી માંથી ઉતારી, જાણો શું છે સચ્ચાઈ
ગ્લોબલ સ્ટાર કપલ નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ હાલમાં જ લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી હતી. બંનેના લગ્નને 2 વર્ષ પુરા થઇ ગયા છે.આ ખાસ દિવસે બંનેએ શાહી લગ્નની તસ્વીર શેર કરીને એક બીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંને એક-બીજાને લઈને પ્રેમનો ઈઝહાર કરતા રહે છે. પરંતુ હાલમાં જ નિક અને પ્રિયંકા વચ્ચે એવું કંઈક થયું કે, જે સાંભળીને તમે પણ હેરાન થઇ જશો.
View this post on Instagram
આ પહેલીવાર છે જ્યારે નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા વચ્ચેના તનાવ અંગે સમાચાર સામે આવ્યા છે. પ્રિયંકા અને નિક તેમની એક્ટિવિટીને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે બંને વચ્ચે ખૂબ તણાવ છે, જેના કારણે પ્રિયંકાએ તેને અપમાનજનક ગણાવીને નિકને કારમાંથી કાઢી મૂકી હતી.
View this post on Instagram
પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસે એવું કરી દીધું છે કે, જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, નિક જોનાસે પ્રિયંકાને ગાડીમાંથી ધક્કો મારીને બહાર કાઢી દીધી છે. આટલું જ નહીં નિકે અપશબ્દ પણ કહ્યા છે. પ્રિયંકા આ સમયે લંડનમાં છે. પ્રિયંકા લંડનમાં આગામી ફિલ્મ Text For Youનું શુટીંગ કરી રહી છે.
View this post on Instagram
એક્ટ્રેસ પૂર જોશથી આ ફિલ્મના શુટીંગમાં જોડાયેલી છે. આ વચ્ચે તેની આ ફિલ્મ સાથે એક શખ્સ જોડાઈ ગયો છે. આ શખ્સ બીજું કોઈ નહીં પરંતુ તેનો પતિ નિક જોનાસ છે. બંને પહેલી વાર કોઈ ફિલ્મમાં એકસાથે નજરે ચડશે. પ્રિયંકા અને નિક જોનાસ Text For You ફિલ્મમાં એક સાથે નજરે આવશે. નિકે પ્રિયંકાને કારમાંથી ધક્કો મારીને બહાર કાઢવી આ ફિલ્મનો હિસ્સો હતો.
View this post on Instagram
નિકએ પ્રિયંકાને કારમાંથી ધક્કો મારીને કાઢવી એ કોઈ રિયલ ઘટના નહીં પરંતુ રીલ ઘટના છે. ફિલ્મના એક સીનના શૂટિંગ માટે નીક કેબમાંથી બહાર કાઢે છે. પ્રિયંકા ચોપરાએ 4 નવેમ્બરના રોજ શુટીંગ શરૂ કર્યું છે.