પ્રિયંકાએ હુસ્નનો જાદુ એવો દેખાડ્યો કે પરસેવો વળી જશે…10 તસ્વીરો જોઈને લોકો બોલ્યા વિદેશ જઈને સંસ્કાર ભૂલી ગઈ
બૉલીવુડની ડિવોઝ ફેશનના મામલે નંબર વન છે. પછી તે એરપોર્ટ લુકમાં હોય કે પછી રેડ કાર્પેટ પર માનુનીઓની સ્ટાઇલ સેન્સ લાજવાબ હોય છે. વાત જયારે પ્રિયંકા ચોપરાની હોય તો સ્ટાઇલ અને ફેશનમાં થોડો ઇન્ટરનેશનલ ટચમાં નજરે આવતી હોય છે. મૌકા પર પ્રિયંકા ચોપરા બધાનું ધ્યાન ખેંચવાની સાથે તારીફને કારણે પણ ચર્ચામાં રહે છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરા ભારતમાં ઉમંગ ઇવેન્ટ દરમિયાન પર્પલ રંગની સાડીમાં નજરે આવી હતી. ત્યારે ફરી એકવાર પ્રિયંકા ચોપરા તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસ તેની પ્રિ-ગ્રેમી પાર્ટી લુકને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપરા જોનસે પ્રિ ગૅમી પાર્ટીનો લુકની તસ્વીર શેર કરી લોકોને ચોંકાવી દીધા છે. પ્રિયંકા આ તસ્વીરમાં શૈપેન સાઈટ બેકલેસ ગાઉનમાં નજરે આવી રહી છે. પ્રિયંકાન તેની ફેશન સ્ટાઈલે લોકોને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, પ્રિ-ગૅમીઝ.
View this post on Instagram
પ્રિયંકાનું બેઝ કલરનું સાઈડ સ્લિટ ગાઉન નિકોલસ જિબ્રાએ ડિઝાઇન કર્યું છે. આ ખુબસુરત ગાઉનને ચાર ચાંદ લગાડવા માટે કમર પાસે ફલાવરથી ડિઝાઇન પણ બનાવી હતી. પ્રિયંકાએ લુકની સાથે કોહલ આઈઝ મેચિંગ બ્રાઉન શેડ્સની લિપસ્ટિક ચાર ચાંદ લગાવતી હતી.
View this post on Instagram
આ ઉપરાંત પ્રિ-અવોર્ડ પાર્ટીમાં રૈપર કાર્ડી બી, જેસ્સી જે, અશર, બોય બેન્ડ BTS સહિતના હોલિવૂડના બિગ સેલેબ્સ જોવા મળ્યાં હતાં.
View this post on Instagram
જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ગ્રેમી અવોર્ડ્સમાં પોતાના બેન્ડ ‘જોનસ બ્રધર્સ’ સાથે પર્ફોર્મ કરવાનો છે.
View this post on Instagram
ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સોનાલી બોઝે કર્યું હતું. ફિલ્મમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ મહત્વની ભૂમિકામાં હતા. અને હવે પ્રિયંકા ચોપરા રાજકુમાર રાવ સાથે નેટફલિક્સની ફિલ્મ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે.
View this post on Instagram
જણાવી દઈએ કે, પ્રિયંકાએ લગભગ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પણ છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકી ટીવી અભિનયની શરૂઆત ‘કાંટિકો’ થી કરી હતી જે એબીસી પર 3 સીઝનમાં પ્રસારિત થઇ હતી.
View this post on Instagram
આ બાદ પ્રિયંકા ચોપરા ભારતની પહેલી એક્ટર બની જેને અમેરિકી સિરીઝમાં લીડ રોલ કર્યો હતો. આ રોલના કારણે 2016માં તને પીપલ્સ ચોઈસ એવોર્ડથી પણ નવજવામાં આવી હતી.
View this post on Instagram