મનોરંજન

ત્રિશાકાર મધુ બાદ હવે આ ખ્યાતનામ અભિનેત્રીનો પણ થયો હતો પ્રાઇવેટ વીડિયો વાયરલ, ઓહ બાપ રે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક ધડાકો…આ બોલ્ડ અભિનેત્રીનો શરમજનક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગઈ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ ઘમાસાન ચાલી રહ્યું છે, અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ગંદી ફિલ્મો બનાવવાના આરોપ સર ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓના માથે પણ ખરાબ સમય ચાલી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા જ અભિનેત્રી ત્રિશાકાર મધુનો એક એમએમએસ વિડિયો લીક થયો હતો. જે ખુબ જ ચર્ચામાં પણ રહ્યો હતો.

ત્યારે હવે બીજી એક ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી પ્રિયંકા પંડિતનો પણ એમએમએસ વીડિયો લીક થઇ ગયો છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીનો પ્રાઇવેટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો કે આ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીનો આ પ્રાઇવેટ વીડિયો ખુબ જ જૂનો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા પંડિતનો આ જૂનો વીડિયો ત્રિશાકાર એમએમએસ ડ્રામા બાદ ફરીથી શેર કરવામાં આવ્યો છે. પ્રિયંકાના આ પ્રાઇવેટ વીડિયોને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામથી લઈએં યુટ્યુબ અને ટ્વીટર ઉપર પણ આ વીડિયોને લોકો શેર અને સર્ચ કરી રહ્યા છે.

એક મીડિયા સાથે વાત કરવા દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું કે તેને બદનામ કરવાના ઈરાદાથી આ વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જો કે પ્રિયંકાએ એવો પણ દાવો કર્યો હ્ચે કે આ વીડિયો તેનો છે જ નહીં અને તેમાં નજર આવી રહેલી છોકરી કોઈ બીજી જ છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા પંડિતે ભોજપુરીમાં “પવન પુત્ર”, “ઈચ્છાધારી”, “આવારા બાલમ”, “કર્મ યુગ અને “તોડ દુશ્મન કી નલી રામ ઔર અલી” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ભોજપુરી ફિલ્મો માટે ખુબ જ લોકપ્રિય પણ છે.