બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને હોલીવુડ એક્ટર અને અમેરિકન સિંગર નિક જોનાસ બોલીવુડની ક્યૂટ જોડી પૈકી એક છે. બંને એક બીજાને બહુ જ પ્રેમ કરે છે. પરંતુ હાલમાં જ પ્રિયંકાએ નિકની એક ડિમાન્ડ વિષે જણાવ્યું હતું.
View this post on Instagram
પ્રિયંકાએ હાલમાં જ બેડરૂમ સિક્રેટ ખોલ્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે નિકને સવારે તેનો ચહેરો જોવાની ટેવ છે. પ્રિયંકાએ કહ્યું કે સવારે ઉઠ્યા પછી તેની આંખોમાં સોજો આવે છે, ત્યારબાદ તે નિકને પહેલા તેના ચહેરા પર થોડી ક્રીમ અને તેની આંખોમાં મસ્કરા લગાવવા કહે છે. પરંતુ નિક તેમને કંઇ કરવા દેતો નથી અને પ્રિયંકાના ચહેરાને પહેલા જુએ છે.
View this post on Instagram
નિક આજકાલ પ્રિયંકાને પિયાનો શીખવાડી રહ્યો છે. પ્રિયંકાએ તાજેતરમાં કહ્યું હતું કે નિક રોજ 30-45 મિનિટ તેની ટ્રેનિંગ લે છે.
આ સાથે જ નિકે પ્રિયંકા વિશે કહ્યું કે, ‘પ્રિયંકા ઘણી મ્યુઝિકલ છે અને મ્યુઝિકલ કરિયર પણ ધરાવે છે. તેમણે ગીતો પણ ગાયા છે. પરંતુ હું સારો ટીચર નથી.’ નિકે એ વાતનો ખુલાસો પણ કર્યો કે પ્રિયંકા તેના શો ધ વોઇસમાં તેને ખૂબ મદદ કરી રહી છે અને તે તેનો આનંદ લે છે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે નિકને પૂછવામાં આવ્યું હતું કે, પત્ની પ્રિયંકા સાથે ક્વોરેન્ટાઇન કેવો ચાલી રહ્યો છે. ત્યારે તેણે કહ્યું, ‘મેરી અને પ્રે (પ્રિયંકા) ના લગ્ન 1.5 વર્ષ થયા છે. અમારા કામને કારણે અમે બંને એકબીજા સાથે વધારે સમય નથી વિતાવી શક્યા, પરંતુ આ દિવસોમાં અમને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે.
View this post on Instagram
નિકે વધુમાં કહ્યું હતું કે, ‘આ દિવસોમાં અમે સાથે વર્કઆઉટ કરીએ છીએ. દિવસમાં કામ કરી રહ્યા છે. અને રાતે સાથે સુતા હોય છે.જે બહુ જ પ્રેમ છે. પ્રિયંકા બેસ્ટ હોય મને ઘરમાં રહેવું સારું લાગે છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.