મનોરંજન

પ્રિયંકા ચોપરાએ પતિને કરી Kiss, નિકના હોઠ પર લાગી લિપસ્ટિક તો પ્રિયંકાએ હાથેથી લૂછી- જુઓ રોમેન્ટિક 10 તસ્વીરો

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ તેના લગ્નજીવનને સારી રીતે માણે છે. આ સાથે જ હાલ પોતાનું પૂરું ધ્યાન તેના કામ પર આપે છે.

Image Source

બંનેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલમાં જ આ કપલ સિનેમા જગતમાં આપવામાં આવતા સૌથી મશહૂર એવોર્ડ પૈકી એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સેરેમનીમાં પહોંચ્યા હતા.

Image Source

ગોલ્ડન ગ્લોબ 2020 એવોર્ડ સેરેમની અમેરિકા સ્થિત લોસ એન્જલ્સના શહેર બેવર્લી હિલ્ટન હોટેલમાં થયો હતો. આ 77માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પ્રિયંકા અને નિક સાથે પહોંચ્યા તો લોકો જોવા લાગ્યા હતા.

Image Source

સોશિયલ મીડિયામાં નિકને પ્રિયંકાની આ તસ્વીર વાયરલ થઇ રહી છે. આ સેરેમનીમાં પ્રિયંકા પિંક કલરના ગાઉનમાં પહોંચી હતી.

Image Source

પ્રિયંકાને આ લુકને પૂરો કરવા માટે નેકલેસ અને નાના ઇયરિંગ પહેર્યા હતા.આ લુકમાં પ્રિયંકા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. નિક જોના બ્લેક કોટપેન્ટમાંમાં ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.

Image Source

જયારે પ્રિયંકા અને નિક સાથે એવોર્ડ સેરેમનમાં પહોંચ્યા ત્યારે તે બાદ લોકોનું ધ્યાન તેના પર જ હતું. આ એવોર્ડ સેરેમનીથી 2 વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Image Source

આ વીડિયોમાં બંને લીક્લોક કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કિસ કર્યા બાદ પ્રિયંકાની લિપસ્ટિક નિકના હોઠ પર લાગી જાય છે. આ બાદ પ્રિયંકા તેના હાથથી નીકની લિપસ્ટિક લૂછે છે.

Image Source

આ વીડિયોને લોકો બહુજ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા અને નિક લીપકિસ કરતા નથી અચકાતા પરંતુ આ વિડીયો ઘણો ખાસ રહ્યો છે.

Image Source

આ પહેલા ન્યુ યરમાં પણ બંનેનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયો પ્રિયંકા અને નિકના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra (@priyankachopra_pcj) on

આ સિવાય પ્રિયંકા અને નિકનો એક મોશન પિક્ચર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે જેમાં પ્રિયંકા નીકની બાહોમાં નજરે ચડે છે. પ્રિયંકાન આ મોશન પોસ્ટર રેડ કાર્પેટ એન્ટ્રી દરમિયાનનું છે. નિક પ્રિયંકા જયારે એવોર્ડ સેરેમનીમાં એન્ટ્રી કરતા હતા ત્યારે પ્રિયંકા નિકની બાહોમાં આવીને પોઝ આપવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.