ફિલ્મી દુનિયા

કોરોના આવતા પહેલા લિપલોક KISS સાથે પ્રિયંકા નિકે કર્યું 2020નું સ્વાગત, જુઓ આ વિડીયો

બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી નિક જોનસ અને પ્રિયંકા ચોપરા તેના ખુબસુરત બોન્ડિંગ, પ્રેમ અને કેમસ્ટ્રી માટે મશહૂર છે. પ્રિયંકા અને નિકનો એકબીજા માટે પ્રેમ જોવા મળે છે.

Image Source

બંનેની રોમેન્ટિક તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. 2019માં પ્રિયંકા અને નિકના રોમાંસની ચર્ચા થઇ હતી.ત્યારે 2020ની પહેલી તારીખે પણ પ્રિયંકા-નિકે તેની જગ્યા બનાવી લીધી છે.

Image Source

ફરી એકવાર પ્રિયંકા-નિકની તસ્વીર સોશિયલ મીડિયા છવાઈ ગઈ છે. વર્ષ 2020નું સ્વાગત કરવા માટે પ્રિયંકા-નિકે એક કોન્સર્ટનો હિસ્સા બન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

આ કોન્સર્ટમાં નિક બ્રધર્સ પરફોર્મન્સ કરી રહ્યા હતા. આ કોન્સર્ટમાં નિક બ્રધર્સની પાર્ટનર્સ પણ જોઈન થઇ હતી. આ દરમિયાન પ્રિયંકાએ નિક સાથે લિપલોક કરીને 2020નું સ્વાગત કર્યું હતું.

Image Source

નિક અને પ્રિયંકા સિવાય નિકના ભાઈએ પણ તેની પાર્ટનર સાથે લિપલોક કર્યું હતું. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by NP LEGACY (@nplegacy1) on

આ પહેલી વાર પ્રિયંકા અને નિકનો રોમાન્સનો વિડીયો વાયરલ થયો હોય એવું નથી આ પહેલા પણ વિડીયો વાયરલ થયો છે જેમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by NP LEGACY (@nplegacy1) on

આ પહેલા પ્રિયંકા કૈલિફોર્નિયામાં ક્રિસમસ પર બરફમાં મસ્તી કરતી જોવા મળી હતી. ક્રિસમસ સેલિબ્રેશનનો વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે નિક સાથે બરફમાં બાઈક સવારી કરતી નજરે ચડે છે. પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ધ સ્કાય ઇઝ પિન્કમાં જોવા મળી હતી.

Image Source

આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે જાયરા વસીમ અને ફરહાન અખ્તર લીડ રોલમાં હતા. લગ્ન બાદ પ્રિયંકાની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાણી કરી શકી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

પ્રિયંકા આ બાદ રાજકુમાર રાવ સાથે ધ વ્હાઇટ ટાઇગરમાં નજરે આવશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. હાલ તો પ્રિયંકા વેકેશનમાં હોય પતિ નિક જોનસ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.