મનોરંજન

2014માં આ શખ્સે સાથે પ્રિયંકા ચોપરાએ કરી લીધા હતા લગ્ન ? હવે સામે આવી સત્ય હકીકત

બૉલીવુડના સેલિબ્રિટીઓ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. અમુક વાર કોઈ એવી વાત પણ હોય છે જે લોકોને મનોરંજન કરતા રહે છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાને લગતી આવી જ એક ઘટના સામે આવી છે.

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, જ્યારે તેણે પ્રિયંકા સાથે લગ્ન કર્યા. આ સાથે જ આ વ્યક્તિએ પ્રિયંકા સાથેની એક તસવીર પણ શેર કરી છે. જો કે આ મામલો ગંભીર નથી પણ તદ્દન રમૂજી છે. આ વ્યક્તિ કહે છે કે તેણે 2014માં પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ખરેખર, Brandon Schuster નામના વ્યક્તિએ પ્રિયંકા ચોપડા વિશે એક પોસ્ટ શેર કરી હતી. બ્રાન્ડનની આ પોસ્ટ અમેરિકન એક્ટ્રેસ ક્રિસી ટાઇગને ટ્વિટર પર શેર કરી છે. આ પોસ્ટમાં Brandon Schuster પ્રિયંકા સાથે એક તસવીર શેર કરી છે, જેમાં પ્રિયંકાના ગળામાં ફૂલનો હાર જોવા મળી રહ્યો હોય હસતાં – હસતાં Brandon Schuster સાથે વાત કરી રહી છે. Brandon Schuster જણાવ્યું કે તે ફની તો છે પરંતુ ચોંકાવનારું પણ છે.

Brandon Schuster જણાવ્યું હતું કે, ‘મેં 2014 માં પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કર્યા હતા. મેં તામ્પામાં આયોજીત એક ઇવેન્ટ દરમિયાન તેના સ્વાગત માટે તેણે બે ફુલોની માળા પહેરાવી હતી પરંતુ ભારતીય સભ્યતામાં લગ્નનું પ્રતીક માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Brandon Schusterની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે. આ ઘટના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. જોવાનું એ રહ્યું કે, પ્રિયંકા ચોપરા આ અંગે કોઇ પ્રતિક્રિયા આપે છે કે નહીં.