બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેનો પતિ અનેઅમેરિકન સિંગર નિક જોનાસની જોડીને પુરી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે. બંને ઇન્ટરનેશનલ સ્ટાર છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 1 ડીસેમ્બર 2018ના જોધપુરના ઉમેદ પેલેસમાં લગ્ન કર્યા હતા.
View this post on Instagram
બંનેના લગ્નની તસ્વીરો અને વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી. પરંતુ શું તમને ખબર છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના પાલતુ કુતરાઓ પણ કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. સોશિયલ મીડિયામાં તેના બંનેના એકાઉન્ટ પણ છે, આટલું જ નહીં બંનેએ કૂતરાને તેની સરનેમ પણ આપી છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપરાએ થોડા દિવસ પહેલા નિક જોનસને જર્મન શેફર્ડ પ્પી ગિફ્ટ કર્યું હતું. જેનું નામ જીનો જોનાસ રાખવામાં આવ્યું હતું. નાઇકી જીનો સાથેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે પરંતુ હવે પ્રિયંકાને જીનોથી જલન થઇ રહી છે, આ વાતનો ખુલાસો નિકે કર્યો છે.
View this post on Instagram
નિક જોનાસે એકે શોમાં ગયો હતો, આ શોમાં નિકે જિનોને લઈને જણાવ્યું હતું આ સાથે આ કારણે પ્રિયંકા નારાજ છે તે પણ જણાવ્યું હતું. આ નારાજગી અને જલનનો શ્રેય ઇન્સ્ટાગ્રામને જાય છે. નિકે જણાવ્યું હતું કે, જિનોના ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાના ડોગ ડાયના કરતા વધારે ફોલોઅર છે.
View this post on Instagram
ડાયનાના એકાઉન્ટને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે તેના અત્યાર સુધીમાં 148k જ ફોલોઅર છે જયારે જિનોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને 1 મહિનો પણ નથી થયો તેના 330k ફોલોઅર છે. આ કારણે પ્રિયંકા દુઃખી છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપરાની ડાયના ઘણી સ્ટાઈલિશ છે. ઘણી જગ્યા પર તે ડ્રેસઅપ સાથેની તસ્વીર વાયરલ થતી રહે છે. એક રિપોર્ટ મુજબ, કોઈ મોટી એક્ટ્રેસથી પણ વધારે આ ડોગનો વોર્ડરોબ છે.
View this post on Instagram
પ્રિયંકા બંને કૂતરાઓનું બહુજ ધ્યાન રાખે છે, બંને માટે કોઈ મોટી રેસ્ટોરન્ટમાંથી જ જમવાનું આવે છે. ડિયાના વોક પર પ્રિયંકાની જેમ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળે છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે એક્ટર ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત શરાફ લીડ રોલમાં હતા. ફિલ્મની કહાની લોકોને બહુજ પસંદ આવી હતી. ધ સ્કાય ઇઝ પિન્ક દ્વારા પ્રિયંકાએ 3 વર્ષ બાદ બોલીવુડમાં ફરી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય પ્રિયંકા ચોપરાએ બહેન પરિણીતી ચોપરા સાથે ફ્રોઝન-2ના હિન્દી વર્ઝનમાં ડબિંગ કર્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App