ફિલ્મી દુનિયા

ગ્રેમી એવોર્ડ શોમાં પતિ નિક સાથે શામેલ થઇ પ્રિયંકા ચોપરા, દેશી ગર્લનું ગાઉન જોઈને ભડકી ગયા યુઝર્સે- કંઈક આવી રીતે કરી રહ્યા છે ટ્રોલ

ઇન્ટરનેશનેલ પાવર કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનસએ ગ્રેમી 2020 રેડ કાર્પેટ પર તેનો ઝલવો દેખાડયો હતો. આ પાવર કપલે ગ્રેમી 2020માં રેડ કાર્પેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેએ તેના ગ્લેમરસ અંદાજમાં એન્ટ્રી કરી હતી. આ શોમાં જેની સૌથી વધુ ચર્ચા થઇ હોય તો તે છે પ્રિયંકા ચોપરાનું સ્ટાઈલીશ સૈટિન ગાઉન.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra-Pedia 🌐 (@priyankapedia) on

પ્રિયંકા અને નિક સંગીતના સૌથી મોટા એવોર્ડ નાઇટના 62માં સંસ્કરણ માટે લોસ એન્જીલસ સ્ટેપલ્સ સેન્ટરમાં એક અલગ જ અંદાજમાં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન પ્રિયંકા ઘણી બોલ્ડ લુકમાં નજરે આવી હતી. એવોર્ડ નાઈટમાં પ્રિયંકા અને નિકની તસવરી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by HipsterZOMBIEJoint (@hipsterexp) on

પ્રિયંકા ચોપરાએ ગ્રેમી 2020 રેડ કાર્પેટ પર તેની અને નિકની તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતાની સાથે પ્રિયંકાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ગ્રેમીઝ 2020. આ તસ્વીરમાં પ્રિયંકાએ ઓફ વ્હાઇટ કલરની ગાઉન પહેર્યું હતું. જે ગાઉન ડીપ ફ્રન્ટ ઓપન ગાઉન છે. પ્રિયંકાનું ગાઉન ગળાથી લઈને નાભિ સુધી ખુલ્લું જોવા મળતું હતું.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA 🖤 | FC (@priyankaonline) on

આ ગાઉનમાં પ્રિયંકા બહુજ સુંદર લાગી રહી હતી. આ ગાઉન સાથે પ્રિયંકાએ તેના લુકને પૂર્ણ કરવા માટે મેચિંગ ડાયમંડની ઇયરિંગ પહેરી છે. અને વાળને પણ ખુલ્લા રાખ્યા છે. તો નિક ગોલ્ડન કલરના શૂટમાં નજરે આવી રહ્યો છે. લોકો તેની આ ફેશન સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA 🖤 | FC (@priyankaonline) on

આ સાથે જ પ્રિયંકાના લુકને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ કમેન્ટ કરી હતી કે, નિરાશાજનક… પરંતુ તે કરતા તો સારું હતું કે, પ્રિયંકા બોલીવુડમાં આવ્યા પહેલા સારા કપડાં પહેરતી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે, લગ્ન બાદ બધું આ જ થાય છે. તો અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે, પ્રિયંકા તારો આ ડ્રેસ સારો છે પરંતુ ડરી જવાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

હાલમાં જ પ્રિયંકા ચોપરાથી જોડાયેલી એક ખબર સામે આવી છે. આ ખબર મુજબ એમેઝોન સ્ટુડિયોએ એલાન કર્યું છે કે, પ્રિયંકા ચોપરા અને બોડીગાર્ડ ફેમ રિચર્ડ મૈડન ‘સીટાડેલ’માં નજરે આવશે. આ ગ્લોબલ સિરીઝને રુષો બ્રધર્સ રિલીઝ કરશે. મૈડન અને પ્રિયંકા ચોપરા યુએસ એડિશનમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra-Pedia 🌐 (@priyankapedia) on

જણાવી દઈએ કે, પ્રિયંકાએ લગભગ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પણ છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકી ટીવી અભિનયની શરૂઆત ‘કાંટિકો’ થી કરી હતી જે એબીસી પર 3 સીઝનમાં પ્રસારિત થઇ હતી. આ બાદ પ્રિયંકા ચોપરા ભારતની પહેલી એક્ટર બની જેને અમેરિકી સિરીઝમાં લીડ રોલ કર્યો હતો. આ રોલના કારણે 2016માં તને પીપલ્સ ચોઈસ એવોર્ડથી પણ નવજવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra-Pedia 🌐 (@priyankapedia) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.