મનોરંજન

પ્રિયંકા નિક અને તેના કુતરા સાથે હોટ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં રસ્તા પર ફરતી દેખાઈ, 10 ફોટોસ સોશિયલ મીડિયામાં થયા વાઇરલ

ઉત્તરપ્રદેશની બરેલીથી નીકળેલી પ્રિયંકા ચોપરાએ મોડેલિંગથી બૉલીવુડ અને ત્યાંથી હોલીવુડની સફર કરી છે. પ્રિયંકાની કરિયર અત્યાર સુધી બેહદ શાનદાર રહી છે. પ્રિયંકાએ તેના કામની સાથે એવોર્ડ સાથે જ લાખો કરોડોની સંખ્યામાં ફેન્સના દિલ સાથે પૈસા પણ કમાણી છે.

 

View this post on Instagram

 

Cutest family 😍 @priyankachopra @nickjonas @diariesofdiana

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરા આજકાલ કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકાએ તેના બર્થડેની સુંદર ફોટો શેર કર્યા હતા. જે હજુ સુધી વાયરલ થઇ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા પ્રિયંકાની સિગારેટવાળી ફોરો શેર કરતા તેને ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વાર પ્રિયંકા વેકેશનથી પરત ફર્યા બાદ જ પણ ટ્રોલ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

No Diana no not there 😂😂😂😂 @priyankachopra @nickjonas @diariesofdiana

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

લાગે છે પ્રિયંકા લગાતાર  ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર પ્રિયંકા તેના રિવીલિંગ ડ્રેસને કારણે મુસીબતમાં મુકાઈ ગઈ છે. આ ડ્રેસને લઈને પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે. પ્રિયંકાના  આ રિવીલિંગ ડ્રેસને લઈને ટ્રોલ્સે બહુ ખરાબ કમેન્ટ કરી  છે.

 

View this post on Instagram

 

Priyanka , Nick & Diana yesterday in New York

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરકયા તેના પતિ નિક જોનાસ સાથે આંટો મારવા નીકળી હતી. બન્નેની સાથે પ્રિયંકાના ડોગી ડાયના પણ જોવા મળ્યો હતો. ત્યારે આ આઉટિંગમાં પ્રિયંકાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ખરાબ રીતે ટ્રોલ થઇ હતી. પ્રિયંકાએ આ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ નીચે બહુજ ઓછા કપડા પહેર્યા હતા. તે નજરે આવતા હતા. પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ ફેન પર આ ફોટો શેર કરવામાં આવ્યા હતા. નિક જોનાસ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતી.

 

View this post on Instagram

 

Spotted with fans @priyankachopra @nickjonas

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

જણાવી દઈએ કે ડાયના પ્રિયંકાની માનીતી છે. તે પ્રિયંકા સાથે હંમેશા ટ્રાવેલિંગ કરતી દેખાય છે. પ્રિયંકા ન્યુયોર્કના  રસ્તા પર ડાયના સાથે ચાલતી  નજરે આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.