પ્રિયંકા ચોપરા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં પહોંચી રેસ્ટોરન્ટ, ડ્રેસની કિંમત જાણી રહી જશો હેરાન

વિદેશી મર્દ સાથે લગ્ન કરીને પ્રિયંકા દેશીમાં વિદેશી બની ગઈ પણ, જુઓ કેવા ડ્રેસમાં સ્પોટ થઇ

ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પ્રિયંકા તેના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાની સાથે સાથે તે પરિવાર અને મિત્રો માટે સમય નીકાળી રહી છે. કેટલાક સમય પહેલા જ તે ન્યુયોર્ક ગઇ હતી.

અહીં તેણે તેના રેસ્ટોરન્ટ સોનામાં ભારતીય ભોજનનો લુપ્ત ઉઠાવ્યો હતો. જમવાની મજા લેવાની સાથે સાથે પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાના જન્મદિવસને સોનામાં સેેલિબ્રેટ કર્યો અને મિત્રો સાથે ત્યાં પાર્ટી પણ કરી હતી.

આ મોકા પર પ્રિયંકા ખૂબ જ ખૂબસુરત અંદાજમાં નજર આવી હતી. હવે તેણે તેના આ પૂરા લુકને શેર કર્યો છે.પ્રિયંકાએ સોના રેસ્ટોરન્ટમાં પાર્ટી દરમિયાન વ્હાઇટ કલરનો એક ખૂબસુરત હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે ગોલ્ડન હીલ્સ પહેરી હતી.

પ્રિયંકાની આ તસવીરો પર ચાહકોએ કમેન્ટો અનો લાઇકોનો વરસાદ કરી દીધો છે. આ તસવીરો પર પતિ નિક જોનસે કમેન્ટ કરી છે, તેમણે ઇમોજી કમેન્ટ કર્યુ છે.

પ્રિયંકાના આ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, આ ડ્રેસ ફ્રેંચ ફેશન લેબલ Jacquemus ની છે.

આ ડ્રેસ હોલિવુડ મોડલ જીજી હદીદે તેની 2020ની રેંપ વોક દરમિયાન પહેર્યો હતો. આ સમયે તે પ્રેગ્નેટ હતી અને તેને કારણે તેણે ઇતિહાસ રચી દીધો હતો. તમે વિચારી રહ્યા હશો કે આ ખૂબ જ સુંદર અને બોલ્ડ ડ્રેસની કિંમત શુ છે ? આ ડ્રેસની કિંમત 800 યુએસ ડોલર છે એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે તેની કિંમત 60 હજાર રૂપિયા છે.

Shah Jina