ટ્રાન્સપ ડ્રેસ પછી ઓપન ટોપમાં પ્રિયંકા ચોપરાએ મચાવ્યો ગદર, બધી તો હદ થઇ ગઈ પાર…બટન ઉતાર્યા અને…
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે હિન્દી સિનેમા તેમજ સાઉથ સિનેમા અને હોલીવુડ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા હાલમાં તેના નવા શો ‘સિટાડેલ’નું શૂટિંગ કરી રહી છે. તેના ટફ અને વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં પ્રિયંકા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલા રહેવાની એક તક પણ છોડતી નથી.
અભિનય સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના લુક્સ અને સ્ટાઇલ માટે ચાહકોમાં હેડલાઇન્સમાં રહે છે. પ્રિયંકા વેસ્ટર્નથી લઈને ઇન્ડિયન ડ્રેસ સુધી દરેક આઉટફિટમાં ખૂબસૂરત લાગે છે. આ દરમ્યાન પ્રિયંકાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનું મંગળસૂત્ર ખૂબ ચર્ચામાં છે.
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં વોગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. અભિનેત્રી સપ્ટેમ્બર મહિના માટે વોગની કવર ગર્લ બની છે. ફોટોશૂટમાં તમે જોઈ શકો છો કે તે રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો લુક પણ ખૂબ જ આકર્ષક હતો. આ ડ્રેસમાં ગાળાનો આકાર વી શેપમાં આપવામાં આવ્યો હતો.
વેસ્ટલાઇન પર તેને સંપૂર્ણ રીતે ફીટ રાખવામાં આવ્યું હતું. તેમજ પ્રિયંકાના ગળાનું મંગળસૂત્ર વધારે સુંદર લાગી રહ્યું હતું. તેનું આ મંગળસૂત્ર ઘણું ચર્ચામાં બનેલું છે. બીજી બાજુ તેના મેકઅપની વાત કરીએ તો પ્રિયંકાએ તેના ચહેરા પર સોફ્ટ શિમર સાથે બ્રાઉન શેડની લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. અભિનેત્રીએ તેના વાળને ભીના રાખીને હાલ્ફ-ટાઈમાં ખુલ્લા રાખ્યા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસની એક તસવીર ખૂબ ચર્ચામાં હતી. આ તસવીરને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા. આ ફોટોમાં પ્રિયંકાનું પરફેક્ટ ફિગર દેખાઈ રહ્યું હતું. આ ફોટામાં જોવા મળ્યું હતું કે નિક અભિનેત્રીના બમ પર બ્રેકફાસ્ટ કરતા દેખાઈ રહ્યા હતા.
View this post on Instagram
તસવીરમાં પ્રિયંકાએ રેડ બોટમની સાથે બ્લેક આઉટફિટ પહેર્યું હતું. નિક શર્ટલેસ છે અને તેણે કાળા કલરનો સ્વિમવેર પહેર્યો હતો. નિકના હાથમાં કાંટા વાળી ચમચી અને ચપ્પુ હતું. આ દરમ્યાન તે પ્રિયંકાના બમ પર થોડી મસ્તી કરતો જોવા મળ્યો હતો. પ્રિયંકા આ જોઈને હસી રહી છે. આ તસવીર પર પ્રિયંકાએ કેપ્શન આપ્યું, ‘બ્રેકફાસ્ટ’ અને સાથે કાંટા વાળી ચમચી અને ચપ્પુ વળી ઈમોજી પણ લગાવી હતી.