ફિલ્મી દુનિયા

પ્રિયંકાની વિદેશી પતિ સાથે વેકેશન માણતી 5 હોટ તસ્વીરો થઇ ધડાધડ વાઇરલ – જુઓ તમે પણ

મોડેલથી મિસ વર્લ્ડ અને મિસ વર્લ્ડથી લઈને એક્ટ્રેસ અને હવે હોલીવુડ સેલેબ્રીટી બનેલી પ્રિયંકા ચોપરા દેશની બધી દીકરીઓ માટે મિશાલ છે. પ્પ્રિયંકાએ જ્યારથી સફળતાની સીડીઓ પર કદમ રાખ્યા ત્યારબાદ ક્યારે પણ પાછળ વળીને નથી જોયુ. દેશી ગર્લ સોશીયલ મીડિયામાં પણ ઘણી એકટિવ રહે છે.

 

View this post on Instagram

 

Miami done right! ⛵️Chill day on the boat laughing, dancing and making merry. Best way to celebrate a bday I’d say 💕

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા ચોપરા તેની લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે.  પ્રિયંકાએ શેર કરેલી ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. ત્યારે આ દરમિયાન ફરી એક વાર તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

💦 🚤 📸 @akarikalai

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પ્રિયંકા હાલમાં તેના પતિ નિક જોનાસ સાથે મિયામીમાં વેકેશનનો આનંદ માણી રહી છે. પ્રિયંકાએ ફોટો શેર કરતા કેપશમાં લખ્યું હતું કે, ‘માય લવ’.

 

View this post on Instagram

 

❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


મિયામીના બીચ પર નિક જોનાસ સાથેના ફોટો સોશીયલ મીડિયામાં શેર કરતા ટ્રોલ્સ દ્વારા ટ્રોલ કરવામાં આવું છે. લોકોનું કહેવું છે કે, પ્રિયંકા આસામની બ્રાન્ડ એમ્બેસેડર છે. અને ત્યાંના લોકોને પૂરના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પ્રિયંકાએ આમ ખુલ્લી રીતે રોમાન્સ કરવો સારો નથી લાગતો. તો ઘણા લોકોએ પ્રિયંકાના ડ્રેસની સેન્સની પણ મજાક ઉડાડી હતી. પ્રિયંકાએ પિન્ક બિકીની સાથે હાથોમાં મોજા પહેર્યા હતા. જે 50ના દાયકાની ફેશન છે.

 

View this post on Instagram

 

My 💓

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જણાવી દઈએ કે પ્રિયંકા હાલમાં જ એક તસ્વીરનાં કારણે ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. આ તસ્વીર પ્રિયંકા સિગરેટ પીતી નજરે આવી હતી. આ ફોટોમાં પ્રિયંકા સાથે તેની માતા અને નિક જોનાસ પણ સિગરેટ પિતા નજરે આવ્યા હતા. સામાન્ય રીતે ઘણી એક્ટ્રેસ સિગારેટ પીતી જોવા મળે છે. પરંતુ પ્રિયંકાએ થોડા વર્ષો પહેલા અસ્થમાની બીમારી હોવાની વાતને સ્વીકારી હતી.

પ્રિયંકાએ ગત 18 જુલાઈએ જ તેનો 37મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.પ્રિયંકાના ફિલ્મોની વાત કરવામાં આવે તો  તેણી ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.