નિક જોનસે લીધી સ્વિમિંગ પૂલમાં નહાતી પત્ની પ્રિયંકા ચોપરાની Hot તસ્વીરો, 7 PHOTOS જોઈને પાણી પાણી થઇ જશો

0

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હોલિવૂડના સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. લગ્ન પછી આ કપલ મોટાભાગનો સમય એકબીજા સાથે વિતાવી રહયા છે ત્યારે હાલમાં આ બંને સિતારાઓ ઇટલીના ટસ્કની શહેરમાં રોમેન્ટિક વેકેશન પર છે. પ્રિયંકા આ વેકેશનની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, ત્યારે પ્રિયંકાએ આ વેકેશનની કેટલીક ખાસ તસ્વીરો પણ શેર કરી છે.

પ્રિયંકાએ શેર કરેલી આ તસ્વીરોમાં તે પૂલની અંદર હોટ અંદાજમાં દેખાઈ રહી છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વિમિંગ પૂલમાં નહાતા સમયની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તેતેના હાથમાં શરબતનો એક ગ્લાસ પણ દેખાઈ રહ્યો છે. આ તસ્વીરો શેર કરતા પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે આ તસવીરો તેમના પતિ નિકે ક્લિક કરી છે.

 

View this post on Instagram

 

🇮🇹 + ❤️

A post shared by Nick Jonas (@nickjonas) on

આ પહેલા નિક જોનસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે પ્રિયંકા સાથે ડાન્સ કરતા દેખાઈ રહયા હતા. બંનેનો આ વિડીયો પણ વાયરલ થયો હતો. રોમાન્ટિક વેકેશન એન્જોય કરી રહયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here