પ્રિયંકા ચોપરા અને નિકે શેર કરી રોમેન્ટિક તસ્વીરો, ફેન્સે પૂછ્યું પ્રેગ્નન્ટ છો કે શું ? જુવો રોમેન્ટિક તસવીરો ક્લિક કરીને

0

બૉલીવુડ એક્ટર્સ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસના ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. પ્રિયંકા તેના જેઠ એટલે કે નિક જોનાસના મોટા ભાઈ જો જોનાસ અને સોફી ટર્નરના લગ્ન માટે ફ્રાન્સ પહોંચ્યા છે. હાલ પ્રિ વેડિંગ ફંશન ચાલી રહ્યા છે. રિપોર્ટનું માનીએ તો આ લગ્નની વિધિ રવિવારે પુરી થશે.

 

View this post on Instagram

 

Family is on the way to the south of France for Joe and Sophie’s wedding. #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on


પ્રિયંકા અને નિકના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બધા જ ફોટોમાં પ્રિયંકા અને નિક શાનદાર દેખાઈ છે. તેના વચ્ચે ફરી એકેવાર પ્રિયંકા અને નિકની તસ્વીર સામે આવી છે. ત્યારે સાબિત થઇ ગયું છે કે બન્ને વચ્ચે કેટલું સ્ટ્રોંગ બોન્ડિંગ છે.

 

View this post on Instagram

 

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


લગ્નનાના ફંક્શન વચ્ચે પ્રિયંકા અને નીકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે.આ ફોટો બન્ને ક્યાંક અગાસી પર ઉભા છે. અને એકબીજાને પકડી રાખ્યા છે.
આ તસ્વીરની ખાસ વાત તો એ છે કે,નિક અને પ્રિયંકા ના તો કેમેરા સામે જુએ છે ના તો એકબીએ સામે જુએ છે તો પણ ફોટો બહુજ સુંદર દેખાઈ રહ્યો છે. આ ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપશનમાં લખ્યું હતું કે,It’s in the air.

 

View this post on Instagram

 

More 💗 #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on


પ્રિયંકાના ફોટો જોઈને ફેન્સ વિચારી રહ્યા છે કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ છે. ફોટો પર લગાતાર કમેન્ટ જોઈનેર લોકો પૂછે છે કે શું તું પ્રેગ્નેન્ટ છે? એક ફેન્સે તો ત્યાં સુધી કહી દીધુંકે પાકું પ્રિયંકા પ્રેગ્નેન્ટ છે. ત્યારે કોઈ ફેન્સે કહ્યું હતું કે લાગી રહ્યું છે કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ છે.પ્રિયંકા અને નિક છેલ્લા ઘણા દિવસથી પેરિસમાં છે.

 

View this post on Instagram

 

🖤 wearing @markarian_nyc #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on


જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક જોનાસના ગયા વર્ષે જોધપુરના ઉમ્મેદ ભવનમ લગ્ન થયા હતા. ત્રણ દિવસ ચાલનાર આ લગ્નમાં હિન્દૂ અને ખ્રિસ્તી રીત-રિવાજોથી લગ્ન થયા હતા.આ લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા.

 

View this post on Instagram

 

Today in Paris #priyankachopra #nickjonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on


લગ્ન બાદ પ્રિયંકા અમેરિકામાં જ રહી છે. પરંતુ કામ અને કરિયરના સી;સિલસિલામાં ભારત આવતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા જલ્દી જ સોનાલી બોસની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

I’m sorry there are so many 😭 #priyankachopra #nickjonas #sophieturner #joejonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here