મનોરંજન

લગ્નના 10 મહિના બાદ પ્રિયંકા-નિકનો બદલાઈ ગયો છે સંબંધ, સાસરાના ખોલ્યા ઘણા રાઝ- જાણી લો

પ્રિયંકા ચોપરા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ આવી છે. પ્રિયંકા ચોપરાની લગ્ન બાદ આ પહેલી ફિલ્મ રિલીઝ થાય છે. પ્રિયંકા અને નિકના લગ્ન ગત ડિસેમ્બરમાં જોધપુરમાં થયા હતા. પ્રિયંકા અને નિક ઘણા મૌકા પર એકબીજાને પ્રેમનો ઇજહાર કરતા નજરે પડે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન એવી વાત કહી દીધી કે જેને જાણીને નીકને બિલકુલ વિશ્વાસ નહીં આવે.

 

View this post on Instagram

 

TB: It’s been a few days but we miss them already. 😭❤ #Priyankachopra #Nickjonas #Nickyanka #mrandmrsjonas

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકાએ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ના પ્રમોશન દરમિયાન પ્રિયંકાએ તેના અને નિકના સંબંધને લઈને વાત કરી હતી. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનો અને નિકનો સંબંધ લગ્ન પછી કેવો છે. પ્રિયંકાએ આ બાબતે જણાવ્યું હતું કે, નિક એકે એવો વ્યક્તિ છે જે પહેલા હું કોઈ પણ આવી વ્યક્તિને નથી મળી. મને લાગે છે મેં એક એવા વ્યક્તિ સાથે લગ્ન ર્ક્યા છે જે મારા પિતાઅશોક ચોપ્રાનો પડછાયો છે.

 

View this post on Instagram

 

More of Nick & Priyanka today in NYC 💕💕 #nickjonas #priyankachopra #mrandmrsjonas #nickyanka

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકાએ આગળ જણાવ્યું હતું કે, હું મારા લગ્ન મારા માતા-પિતાન આ લગ્ન સાથે રીલેટ કરું છું. તે બન્નેએ એકબીજાને સમાન હક્ક, સમ્માન અને પ્રસંશા આપી છે. મારા અને નિકના લગ્ન પણ એ રીતે જ છે.બીક બધી જ વસ્તુમાં મને આગળ રાખે છે. દરરોજ સવારે ઉઠીને સારું લાગે છે કે, જે ખુદની પહેલા તમારા વિષે વિચારે છે.

નિક થોડા દિવસ પહેલા નિક જોનસનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે પ્રિયંકાને વિડીયો કોલ કરતો નજરે ચડે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં શર કર્યો છે.આ વિડીયોમાં નિક તેના પ્રશંસકોને મળતો નજરે ચડે છે. આ વીડિયોમાં નિકના એક હાથમાં ફોન હતો. જેમાં તે પ્રિયંકા સાથે વિડીયો કોલમ વાત કરી રહ્યો હતો. આ વિડીયો તે સમયે સામે આવ્યો હતો જયારે પ્રિયંકાને ભારતમાં આવ્યે ગણતરીના કલાકો જ થયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.