મનોરંજન

રૂમાલ વીંટીને પ્રિયંકા ચોપડાએ આપ્યા કાતિલ પોઝ, તસવીરો જોઈને ચાહકો થઇ રહ્યા છે પાગલ, ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ તસવીરો

વિદેશમાં જઈને પ્રિયંકા ચોપરાએ ટુવાલમાં નહાતા ફોટોસ મુક્યા- 7 તસવીરો જોઈને ફેન્સ શરમાઈ ગયા

બોલીવુડની દેશીઓ ગર્લ પ્રિયંકા ચોપડા હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. તેની બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આ દરમિયાન જ પ્રિયંકાની કેટલીક હોસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલમાં જ પ્રિયંકાએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી છે. આ તસ્વીરોની અંદર પ્રિયંકાનો બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહ્યો છે.

જો કે ઘણા સમય બાદ પ્રિયંકાનો આ અંદાજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યો છે. પ્રિયંકા આ તસવીરોમાં ખુબ જ હોટ લાગી રહી છે અને તેની તસવીરો પણ વાયુ વેગે વાયરલ થઇ રહી છે.

તો પ્રિયંકા ચોપડાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે જેમાં તે માત્ર રૂમાલ વીંટીને જોવા મળી રહી છે. આ સાથે જ તે પોતાના વાળ પણ સરખા કરી રહી છે.

પ્રિયંકાએ આ તસવીરો શેર કરવાની સાથે જ અત્ર થોડી જ ક્ષણોમાં આ તસવીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગઈ હતી.

આ પહેલા પણ વિકેન્ડ ઉપર પ્રિયાકે રેડ બિકીનીમાં તસ્વીર શેર કરી હતી. જેની સાથે તેન લખ્યું હતું Happy Saturday. જેનાથી સ્પષ્ટ થઇ શકે છે કે પ્રિયંકાનું વિકેન્ડ ખુબ જ શાનદાર રહ્યું છે.