મનોરંજન

પારદર્શક ડ્રેસમાં Oops મુવમેન્ટનો શિકાર બની પ્રિયંકા ચોપરા, 5 લાખ રૂપિયાનું પર્સ કામમાં આવ્યું

પારદર્શક ડ્રેસમાં પ્રિયંકા ચોપરાનું ન દેખાવાનું દેખાઈ ગયું, જુઓ 10 તસ્વીરો:

પ્રિયંકા ચોપડા પોતાની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. હવે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. પ્રિયંકાની આ તસ્વીર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં પ્રિયંકા બિઝનેસ કેઝ્યુઅલ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા પ્રિયંકાના ફોર્મલ સૂટ પર ચપ્પલ પહેરવાની થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

આ લુકમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન પ્રિયંકાની ચપ્પલ તરફ જઇ રહ્યું છે. કોરોના વાયરસને કારણે, બધા લોકો પોતપોતાના ઘરે છે. પ્રિયંકા પણ ઘણા સમયથી ઘરે છે અને તે ઘરેથી જ પોતાનું કામ કરી રહી છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે સ્ટાઇલ સાથે કમ્ફર્ટને ધ્યાનમાં રાખતા વર્ક ફ્રોમ હોમ ફેશનને ડિઝાઇન કરી છે. અભિનેત્રીને તાજેતરમાં તેની વર્ચ્યુઅલ મિટિંગ માટે એક પાયજામા અને સ્માર્ટ ઓફ-વ્હાઇટ બ્લેઝર અને પીચ ટોપ સાથે દેખવામાં આવી. પ્રિયંકાએ પોતાના વર્ક ફ્રોમ હોમ લૂકની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

એવામાં દેખીતું છે કે તે ઘરે હીલ્સ અથવા શૂઝ તો નહિ પહેરે. પ્રિયંકા ચોપરાના આ લુકની ઘણી ચર્ચા થઇ રહી છે. પ્રિયંકાના લુકના ચાહકો વખાણ કરી રહ્યા છે. બે તસ્વીરો શેર કરીને પ્રિયંકાએ લખ્યું, “ઝૂમ મીટિંગ લૂક”. અભિનેત્રીએ તેના લૂક સાથે હલકો મેકઅપ કર્યો હતો.

આ અઠવાડિયાની શરૂઆતમાં, પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે તેની પહેલી ડેટની તસ્વીર શેર કરી હતી. પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર થોડા વર્ષો પહેલા ડોજર્સ સ્ટેડિયમમાં બંનેની તસ્વીર પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

આપણે જોઇએ છીએ કે, બોલિવુડ સેલિબ્રિટી મશહૂર ફેશન ડિઝાઈનરના આઉટફિટમાં છવાઈ જાય છે. લોકો તેની ફેશનને અનુસરે છે. પરંતુ શું તમને ખબર છે કે, કયારેક આ ફેશન જ સેલિબ્રિટી માટે મુશ્કેલીમાં વધારો કરે છે. જેના કારણે સેલિબ્રિટીઓ oops મોમેન્ટનો શિકાર બને છે. એવું કંઈક હાલમાં પ્રિયંકા ચોપરા સાથે થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં 77માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પહોંચ્યા હતા. જે સમયે પ્રિયંકા એક તેવો ડ્રેસ પહેર્યો હતો જેના કારણે તે ચર્ચામાં છવાઇ ગઇ હતી. એક્ટ્ર્રેસ પ્રિયંકા ચોપરા અને અમરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ હંમેશા ચર્ચામાં રહે છે.બન્ને તેના કામના વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

ત્યારે હાલમાં તો પ્રિયંકા અને જોનાસ પેરિસમાં જોનાસના લગ્નમાં છે. દરરોજ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતી રહે છે. એક્ટ્ર્રેસ પ્રિયંકા ચોપરા અને અમરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ હંમેશા ચર્ચામાં રહે છે.બન્ને તેના કામના વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી લે છે.ત્યારે હાલમાં તો પ્રિયંકા અને જોનાસ પેરિસમાં જોનાસના લગ્નમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

દરરોજ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતી રહે છે. આ બાદ પ્રિયંકા અને નિકે આ એવોર્ડની આફ્ટર પાર્ટીમાં હાજરી આપવાની બદલે કેલિફોર્નિયામાં ડિનર લેવાનો નિર્ણય લીધો હતો. જ્યાં પેપરાઝીએ તેને ઘેરી લેતા અસમજંસની સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

પ્રિયંકાએ ડિનરઆ જવા માટે એક પારદર્શક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસના કારણે મુશ્કેલીમ,આ વધારો થયો હતો. આખરે આ મુશ્કેલીમાં વધારો થતા પ્રિયંકાના હાથમાં રહેલા લગભગ 5 લાખના પર્સથી શરીરને કવર કર્યું હતું. પ્રિયંકા પર્સથી કવર કરતા સમયે કેમેરામાં ઝડપાઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood 🔵 (@bollywood.magazine) on

પ્રિયંકાની ડ્રેસના કારણે મુશ્કેલીમાં વધારો થતા તેનો પતિ નિક જોનાસ પણ મદદ માટે આગળ આવ્યો હતો. પ્રિયંકાનો આ ડ્રેસ એક જાણીતા ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કર્યો હતો. એક તરફ સોશિયલ મીડિયામાં પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેની સમજદારીની પ્રસંશા કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ તેના લગ્નજીવનને સારી રીતે માણે છે. આ સાથે જ હાલ પોતાનું પૂરું ધ્યાન તેના કામ પર આપે છે. બંનેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલમાં જ આ કપલ સિનેમા જગતમાં આપવામાં આવતા સૌથી મશહૂર એવોર્ડ પૈકી એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સેરેમનીમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

ગોલ્ડન ગ્લોબ 2020 એવોર્ડ સેરેમની અમેરિકા સ્થિત લોસ એન્જલ્સના શહેર બેવર્લી હિલ્ટન હોટેલમાં થયો હતો. આ 77માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પ્રિયંકા અને નિક સાથે પહોંચ્યા તો લોકો જોવા લાગ્યા હતા. સોશિયલ મીડિયામાં નિકને પ્રિયંકાની આ તસ્વીર વાયરલ થઇ રહી છે. આ સેરેમનીમાં પ્રિયંકા પિંક કલરના ગાઉનમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

પ્રિયંકાને આ લુકને પૂરો કરવા માટે નેકલેસ અને નાના ઇયરિંગ પહેર્યા હતા.આ લુકમાં પ્રિયંકા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. નિક જોના બ્લેક કોટપેન્ટમાંમાં ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો. જયારે પ્રિયંકા અને નિક સાથે એવોર્ડ સેરેમનમાં પહોંચ્યા ત્યારે તે બાદ લોકોનું ધ્યાન તેના પર જ હતું. આ એવોર્ડ સેરેમનીથી 2 વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

આ વીડિયોમાં બંને લીક્લોક કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કિસ કર્યા બાદ પ્રિયંકાની લિપસ્ટિક નિકના હોઠ પર લાગી જાય છે. આ બાદ પ્રિયંકા તેના હાથથી નીકની લિપસ્ટિક લૂછે છે. બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ ખૂબ જ ખુશમિજાજમાં જોવા મળે છે. તે પોતાના જીવનને સંપૂર્ણ રીતે એન્જોય કરી રહી છે, અને દરેક પળને ખુશીથી માણી રહી છે. તેણે નવું વર્ષ પણ જોરશોરથી ઉજવ્યું હતું. હવે પ્રિયંકાએ સમુદ્ર કિનારાની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

એક તસ્વીરમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસના ખોળામાં બેસેલી દેખાઈ રહી છે અને નિક તેને કિસ કરી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા અને નિકના મિત્રો પણ હાજર હતા. આ તસ્વીરો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે – બધું સારું બનાવવા બદલ હું પરિવાર અને મિત્રોની આભારી છું. હું તમારા બધા વિના આ નવા વર્ષના શરૂ થવાની રાહ ન જોઈ શકત.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

જણાવી દઈએ કે તસ્વીરમાં પ્રિયંકા અને નિકની બોન્ડિંગ અને કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેમના ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

નવા વર્ષના પહેલા જ દિવસે નિક અને પ્રિયંકાનો સિઝલિંગ અને રોમેન્ટિક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. પ્રિયંકા અને નિકે કોન્સર્ટ બાદ નવા વર્ષનું વેલકમ એક લિપલોક કરીને કર્યું હતું. પ્રિયંકાનો ન્યુયર કૉન્સર્ટનો લૂક પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને કોન્સર્ટમાં પ્રિયંકાએ પહેરેલા નિયોન કટ-આઉટ ગાઉનની પણ ખૂબ જ ચર્ચા રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સોનાલી બોઝે કર્યું હતું. ફિલ્મમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ મહત્વની ભૂમિકામાં હતા. અને હવે પ્રિયંકા ચોપરા રાજકુમાર રાવ સાથે નેટફલિક્સની ફિલ્મ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Patel (@shreya99.99) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.