OOPS…આપણી દેશી પ્રિયંકાએ આ કઇ જગ્યાએ બનાવ્યું ટેટુ? જોતા જ રહી જશો દંગ

પ્રિયંકાનું ટેટ્ટુ જોઈને ફેન્સની બૂમ પડી ગઈ! એવી જગ્યાએ કરાવ્યું કે..ઉફ્ફ્ફ

પ્રિયંકા ચોપરાએ અને નિક જોમસ બોલિવુડના પરફેક્ટ અને ક્યુટ કપલમાંના એક છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. બંનેને ડોગ્સ પણ ઘણા પસંદ છે. પ્રિયંકા અને નિકના 3 પેટ ડોગ્સ છે અને પેટ્સ માટે પ્રિયંકાએ નવુ ટેટુ બનાવ્યુ છે. પ્રિયંકાએ આ નવા ટેટૂની ઝલક તેની ઇનસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

પ્રિયંકાએ ત્રણ પંજાનું ટેટૂ બનાવ્યુ છે. જે તેના ત્રણ પેટ્સ માટે ડેડિકેેટેડ છે. આ ટેટૂને ફ્લોન્ટ કરતા પ્રિયંકાએ લખ્યુ કે, સમર, નેલ્સ અને સમર ટેટૂ. પ્રિયંકા અને નિક બંનેને પેટ્સ પસંદ છે અને તે પેટ્સનું બાળકોની જેમ ધ્યાન રાખે છે.

પ્રિયંકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેનુ ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રિયંકાએ છેલ્લે વર્ષ 2012માં તેના પિતા ડોક્ટર અશોક ચોપરાના સમ્માનમાં ટેટૂ બનાવ્યુ હતુ. કેંસરથી ઝઝૂમ્યા બાદ તેમની મોત થઇ ગઇ હતી. તેનાથી ઠીક એક વર્ષ પહેલા પ્રિયંકાએ Daddy’s Lil Girl નામનુ ટેટૂ કરાવ્યુ હતુુ.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકા પાસે પહેલાથી જ ડાયના છે, જેને તે દીકરી કહે છે. નિકને મળ્યા પહેલા તે ડાયના સાથે રહેતી હતી. નિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ નિકને પહેલી વેડિંગ એનિવર્સરી પર ગિનો ગિફટ કર્યો હતો. તે બાદ કોરોના દરમિયાન બંનેએ ત્રીજો ડોગ પાંડા અડોપ્ટ કર્યો હતો. ત્રણે ડોગ્સ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર છે.

 

Shah Jina