જીવનશૈલી મનોરંજન

12 photos : દેશી છોકરી પાસે છે લકઝરી કારનો ખજાનો, 4 લાખ રૂપિયાની તો ખાલી બેગ રાખે અને ..

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે તેને 37માં બર્થડે ઉજવી રહી છે. બોલીવુડની દેશી ગર્લથી લઈને જોનાસ પરિવારની વહુ બનવા સુધીની જિંદગીની દરકે સફરને બખૂબી રીતે નિભાવી છે.

 

View this post on Instagram

 

Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરા ભારતમાં ઘણી યુવતીઓ માટે આઇકન છે. પ્રિયંકા હાલ તેની શાદીશુદા જિંદગી માણી રહી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

Image Source

આજ પ્રિયંકા તેનો 37મોં જન્મદિવસ મનાવી રહી છે.

 

View this post on Instagram

 

That smile. 😍

A post shared by Nick Jonas (@nickjonas) on

યુપીના રાયબરેલીમાં રહેનારી પ્રિયંકા ચોપરાએ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. થોડા જ વર્ષોમાં પ્રિયંકા ટોપની એક્ટ્રેસ બની ચુકી છે.

પ્રિયંકા પાસે મુંબઈમાં  ઘણા ફ્લેટ છે. પ્રિયંકાના વરસોવામાં એક જ બિલ્ડિંગમાં 3 ફ્લેટ છે. સાથે જ ન્યુયોર્કમાં પણ તેનું પેન્ટ હાઉસ છે. જેની કિંમત આશરે 30 કરોડ જેલી છે. તે સિવાય તેને મુંબઈ અને ગોવામાં પણ જમીન છે.

Image Source

ખબરોનું માનીએ  તો,બાગ બીચ પર તેનો 20 કરોડનો બંગલો છે. પ્રિયંકા 2014માં યારી રોડ પર એક બંગલો ખરીદવા માંગતી હતી. જેનું નામ  દરિયા મહેલ છે.  પ્રિયંકા આ બંગલાને લેવા માટે 100  કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર હતી. પરંતુ કોઈ કારણોસર આ દિલ થઇ ના હતી. આ સિવાય પ્રિયંકા અને નિકને Beverley Hills માં એક ઘર ખરીદ્યું છે. તેની કિંતમ આશરે 44 કરોડ રૂપિયા છે.

 

View this post on Instagram

 

PRIYANKA × GLAMOR 😍🤤

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on

કામની વાત કરવામાં આવે તો પ્રિયંકા એકટરની સાથે ડેટિંગ એપ બંબલની ઇન્વેસ્ટર પણ છે. સાથે જ તે એક પ્રોડક્શન કંપની ચલાવે છે. આ પ્રોડક્શન કંપનીનું નામ પર્પલ પેબલ છે. આ પ્રોડક્શન અંતર્ગત મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ બની હતી જેસુપર હિટ ગઈ હતી.

પ્રિયંકા બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે ની પાયે રોલ્સ રોયલ ઘોસ્ટ કાર છે.આ કારની કિંમત 5 કરોડ રૂપિયા છે.આ કારની પ્રિયંકાના મુમ્બઇયાના ઘરે પડી છે.

તે સિવાય પ્રિયંકા પાસે બીએમડબ્લ્યુ 5 સિરીઝ, બીએમડબ્લ્યુ 7 સિરીઝ, ઓડી Q 7, Porsche Cayenne અને બે મર્સીડીઝ છે. હાલમાં જ પ્રિયંકા અને જોનાસે મર્સીડીઝ S 650 ખરીદી હતી.જેનો ફોટા પણ સામે આવ્યો હતો. કાર સિવાય પ્રિયંકાને બાઇકનો પણ શોખ છે. 2015માં પ્રિયંકાએ પિન્ક કલરનું હાર્લે ડેવિડસન બાઈક ખરીદ્યું હતું। વેલેન્ટાઈન દિવસે આ બાઈક તેને ખુદને ગિફ્ટ કર્યું હતું.

વોર્ડરોબની વાત કરવામાં આવે તો તેની પાસે સૌથી સસ્તા કપડાં 30 હાજથી 50 હજારની વચ્ચેના છે. પ્રિયંકાનેમોહ બેગનો શોખ છે. પ્રિયંકા પાસે Fendi, Bottega Veneta અને Tod’s બ્રાન્ડની ચાલ લાખ રૂપિયા સુધીની બેગ છે. પ્રિયંકાએ તેની શોહરત અને નામ બન્ને ખુબ જ કમાયા છે. પ્રિયંકાએ થોડા દિવસ પહેલા જ ધ સ્કાય ઇઝ પિન્કનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

 

View this post on Instagram

 

An epitome of beauty , grace and elegance 😍😍

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on

પ્રિયંકાની ફિટનેસની વાત કરવામાં આવે તો તેને તેની ફિટનેસનું રાજ એક ઇન્ટરવ્યૂમાં ખોલ્યું હતું. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું મારા બોડીનું ક્યારે પણ નથી સાંભળતી, પરંતુ આમારું શરીર મારી વાતને સાંભળે છે. હું મારે મરજી અનુસાર ડાયટ લેવાનું પસંદ કરું છું. સાથે જ જણાવ્યું હતું કે વર્કઆઉટ હું વજન ઉત્તરવા માટે નથી કરતી પરંતુ ફિટ રહેવા માટે કરું છું. પ્રિયંકા દરરોજ કસરત એટલે કરે છે કે, જેથી તેનું બોડી શેપમાં રહે. તે ફક્ત 45 મિનિટથી 1 કલાક સુધી જ કરે છે.

 

View this post on Instagram

 

Rule number one… never step on her train. 😂 @priyankachopra

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકાએ વધુમાં જણવ્યું હતું કે, હું વાસ્તવમાં કી ડાયટ પ્લાન ફોલોનથી કરતી. હું ક્યારે પણ એવું નથી વિચારતી કે આ ખાવથી મારુ વજન વધશે. પરંતુ મને જે મનમાં આવે તે જ હું ખાવ છું. મારુ જયારે મન થાય ત્યારે હું સલાડ, પ્રોટીન વાળા ફ્રૂટ્સ અને સૂપ લેવાનું પસંદ કરું છું. પરંતુ જયારે મને એમ લાગે કે અમારું બોડી શેપમાં આવી ગયું છે તો હાહુ ફરી ચીઝ બર્ગરને પીઝા ખાવાનું ચાલુ કરી દાવ છું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.