પરફોર્મ કરીને સ્ટેજ પર ઉતર્યો પ્રિયંકાનો પતિ, નીચે ઉતરીને પ્રિયંકાને હોંઠ પર કિસ આપી અને…જુઓ વિડીયો

0
1

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસની જોડી ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા અને નિકની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. પ્રિયંકા ચોપરા આજકાલ નિક સાથે તેનો સમય પસાર કરી રહી છે. પ્રિયંકા જોનની સાથે કોન્સર્ટમાં પણ નજરે ચડે છે. હાલમાં જ પ્રિયંકા અને નિકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.


પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો એક બેહદ રોમેન્ટિક અને ક્યૂટ વિડીયો વિડીયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ કોન્સર્ટની વચ્ચે જઈને પ્રિયંકાને કિસ કરતો નજરે ચડે છે. આ વીડિયોમાં નિક જોનાસનો ક્યૂટ અંદાજ ફેન્સને બહુજ પસંદ પડી રહ્યો છે.

 

View this post on Instagram

 

@dior – Paris. Maria Grazia, thank you for having us. 💚

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરા અને નિકનો આ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામના ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો પ્રિયંકા અને નિક સિવાય ડેનિયલ જોનાસ અને કેવિન જોનાસ પણ નજરે ચડે છે. વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે, જોનાસ બ્રધર્સને જોવા અને સાંભળવા માટે લોકો આતુર છે.

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ગત વર્ષ 1 ડિસેમ્બરે જોધપુરના ઉમેદપેલેસમાં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પ્રિયંકાના લગ્ન 2 રીત-રિવાજથી થયા હતા. પ્રિયંકાએ પહેલા હિન્દૂ રીત-રિવાજ મુજબ ત્યારબાદ કૈથરીન રીત-રિવાજ મુજબ થયા હતા.

 

View this post on Instagram

 

Vegas baby!! ❤️🍭 @nickjonas @jblaudio #jblfest

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, તેની હાલમાં જ ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થઇ છે. જેમાં પ્રિયંકા ફરહાન અખ્તર અને જાયરા વસીમ સાથે નજરે ચડી હતી. પ્રિયંકાએ ત્રણ વર્ષ બાદ આ ફિલ્મથી બોલીવુડમાં રિએન્ટ્રી કરી હતી.

ભારતની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજકાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. પ્રિયંકાએ જે દિવસે નિક સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારથી જ આ કપલ ચર્ચાનો વિષય બન્યું હતું. હાલમાં જ કરવાચોથ ના દિવસે પણ પ્રિયંકાએ પોતાના પતિ નિક માટે વ્રત પણ રાખ્યું હતું જેના ફોટા પણ તેને પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટમાં શૅર કર્યા હતા.

 

View this post on Instagram

 

My everything ❤️ #karwachauth

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા જાને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગમાં રંગાયેલી જોવા મળી ત્યાં નિક પણ ભારતીય રંગમાં રંગાયેલો પણ જોવા મળે છે કરવાચોથના દિવસે પ્રિયંકાએ સાડી પહેરી તો નાઇકી પણ ભારતીય પોશાક પહેર્યો હતો.