ફિલ્મી દુનિયા

એક સમયે સિગારેટના ધુંવાડા ઉડાવતી પ્રિયંકા ભારતમાં આવીને પ્રદુષણ પર ભાસણ દેવા પર લોકોએ ઊધડી લઇ લીધી- જાણો પૂરો મામલો

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજકાલ દિલ્લીમાં છે. પ્રિયંકા ચોપરા દિલ્લીમાં નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ કરી રહી છે. રવિવારે એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરને કારણે ફરી એક વાર પ્રિયંકા ચોપરા ટ્રોલર્સના નિશાને ચડી છે.


પ્રિયંકા ચોપરાએ આજકાલ દિલ્લીમાં વધી રહેલા પ્રદુષણ મામેલ શૂટિંગ દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી. પ્રિયંકાએ એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ધ વ્હાઇટ ટાઇગરના શૂટિંગના દિવસે. આ શહેરમાં આજકાલ શૂટિંગ કરવું બહુ જ મુશ્કેલ થઇ ગયું છે. મને સમજમાં નથી આવતું કે, ઘણા લોકો આવી હાલતમાં કેવી રીતે રહેતા હશે. આભાર કે આપણી પાસે એર પ્યુરિફાયર અને માસ્ક કેવી સુવિધા છે. ગરીબો અને બેઘર લોકોએ માટે દુઆ કરો. બધા લોકો પોતાનું ધ્યાન રાખો.


પ્રિયંકાની આ પોસ્ટ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલર્સ કહી રહ્યા છે કે, વિદેશમાં સિગરેટ પીતી વખતે કંઈ નથી થતું. ડબલ ફેસ.

 

View this post on Instagram

 

Another day at the office. 😂💪🏽 @diariesofdiana 📸 @emeraldlily__

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જણાવી દઈએ કે, પ્રિયંકા આ પહેલી વાર ટ્રોલ નથી થઇ આ પહેલા પણ તેને ટ્રોલ કરવામાં આવી છે. આ પહેલા પ્રિયંકા સિગરેટ પીતી હોય તેવી તસ્વીર વાયરલ થઇ હતી. ત્યારે પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ પહેલા પ્રિયંકાના લગ્નમાં થયેલી આતશબાજીને લઈને પણ ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

My everything ❤️ #karwachauth

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ માં રાજકુમાર સાથે કામ કરી રહી છે. આ સિવાય પ્રિયંકા પાસે હોલીવુડમાં મોટા પ્રોજેક્ટ્સ પણ શામેલ છે.


પ્રિયંકાના બૉલીવુડ પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ માં નજરે આવી હતી. ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી હતી. આ મુવીમાં ફરહાન ખાન, ઝાયરા વસીમ સાથે પ્રિયંકા ચોપરા પણ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પરફોર્મ કર્યું ના હતું.

 

View this post on Instagram

 

#Day2 Breezing through interviews for #TheSkyIsPink in @jonathansimkhai. In theatres Oct 11!

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

People reactions:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.