મનોરંજન

વિદેશી પતિ સાથે ક્રિસમસ પર પહાડો વચ્ચે બર્ફીલી જગ્યાએ નીકળી પડી પ્રિયંકા, જુઓ મોજમસ્તી વાળી 10 તસ્વીરો

ક્રિસમસને લઈને બૉલીવુડ સેલેબ્સ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કોઈ બૉલીવુડ સેલિબ્રિટીએ તેના પરિવારજનો સાથે તો કોઈ સેલિબ્રિટીએ બાળકો સાથે ક્રિસમસ માનવી હતી. આ વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. પ્રિયંકા ચોપરાએ શાનદાર અંદાજમાં ક્રિસમસ મનાવવાની સાથે-સાથે પરિવાર સાથે પણ સમય પસાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

પ્રિયંકા અને નિકે ક્રિસમસની ઉજવણી બરફના પહાડો વચ્ચે કરી હતી. પ્રિયંકાએ આ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, પ્રિયંકા બરફના રસ્તા પર ઇલેક્ટ્રિક ગાડી ચલાવતી નજરે આવે છે.ગાડી ચલાવતી વખતે પ્રિયંકાનો ઉત્સાહ જોવાલાયક હતો.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

તો નિક જોનાસ પ્રિયંકાની પાછળ બેસીને રાઈડનો આનંદ લે છે. પ્રિયંકાએ આ સેલિબ્રેશનના ઘણા વિડીયો અને તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બરફમાં સ્કૂટર ચલાવતા પ્રિયંકા ચોપરાનો આ અંદાજ લોકોને બહુજ પસંદ આવી રહ્યો છે.આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા બહુજ ક્યૂટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ તસ્વીરમાં પ્રિયંકા ચોપરા વ્હાઇટ આઉટફિટમાં નજરે આવે છે. નિક જોનાસ રેડ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરા જે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતી હતી તેને બેટ મોબાઈલ નામ આપ્યું છે. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે, આ તેને ક્રિસમસ ગિફ્ટમાં મળી છે.નિક જોનાસે સાન્ટા ક્લોઝ બનીને પ્રિયંકાને આ ઇલેક્ટ્રિક સ્કૂટર ગિફ્ટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરાએ આ ગિફ્ટની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સંતાએ મને મારું બેટ મોબાઇલ આપ્યું છે. મારા પતિ મને બહુ સારી રીતે સમજે છે. થેંક્યુ બેબી આઈ લવ યુ..

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર ક્રિસમસ સેલિબ્રેશનની ફેમિલી તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં પ્રિયંકા ચોપરા તેના સાસરાવાળાની સાથે તેની માત્ર મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ ચોપરા પણ શામેલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે પ્રિયંકા ચોપરા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત શરાફ લીડ રોલમાં હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.