ગ્લોબલ આઇકન અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસે 18 જુલાઈએ તેનો 37મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.પ્રિયંકાએ તેના બર્થડેમાં કેટલી મસ્તી કરીતે એક વીડિયોથી ખબર પડી જાય છે. પ્રિયંકાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ મસ્તીભર્યો વિડીયો તેના પતિ નિક જોનાસ સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વપર શેર કર્યો હતો.
આ વાયરલ વીડિયોમાં પ્રિયંકા રેડ કલરના ડ્રેસમાં સેક્સી ડાન્સ કરતી નજરે ચડે છે. પ્રિયંકાએ લાલ રંગનો દીપ નેક, શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.આ ડ્રેસમાં પ્રિયંકા ખુબ જ હોટ લાગી રહી હતી. નાઇકી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરપ પર આ વિડીયો શેર કર્યો હતો.
સાથે જ નિકે પ્રિયંકાને એક ખાસ મેસેજ દ્વારા બર્થડે વિશ કર્યું હતું. નિકે પ્રિયંકાના ખુબસુરત ફોટો શેર કરી બર્થડે વિષ કર્યું હતું. આ ફોટો સોફી ટર્નર અને જો જોનાસના લગ્નનો છે. જેમાં પ્રિયંકા સાડી પહેરી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. નિકે પ્રિયંકાના 2 ફોટો શેર કરી કેપશનમાં લખ્યું હતું કે, તું મારી જિંદગીની રોશની છે, મારા દિલ, આઈ લવ યુ બેબી, હેપી બર્થડે.
સાથે નીકળી ફેમિલી અને બૉલીવુડ સેલેબ્રિટીઝે અલગ-અલગ અંદાજમાં બર્થડે વિષ કર્યું હતું. પ્રિયંકાની સાસુ ડેનિસ જોનાસે તતેની ઇન્સ્તાગ્રામ સ્ટોરી પર પ્રિયંકાના લગ્નની અને ફેમિલી ફોટો શેર કરીને બર્થડે વિષ કર્યું હતું. ડેનિસ જોનાસે લખ્યું હતું કે, ખુબસુરત યુવતી,આઈ લવ યુ દિલ. જણાવી દઈએ કે આખી દુનિયા પ્રિયંકાને પીસીના નામથી ઓળખે છે. જયારે તેની સાસુ તેને દિલ કહીને બોલાવે છે.
નિકના ભાઈ જોજોનાસે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર Elle UK મેગેઝીન પર કવર ફોટો શેર કરી જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સોફી ટર્નરે પણ તેની અને પ્રિયંકાની ફોટો શેર કરી બર્થડે વિશ કર્યું હતું.નીકની બહેને ડેનિએલ જોનાસે પ્રિયંકા સાથેની ફોટો શેર કરીને લખ્યું હતું કે, મને આશા છે કે તારો દિવસ ઍટકળો જ રોશન હશે જેટલી તું ખુબસુરત છે.
પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરાએ પણ ખાસ એ મેસેજ લખીને વિશ કર્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks