મનોરંજન

માથા પૂર હતું સિંદૂર, શોર્ટ ડ્રેસમાં ધમાકેદાર રીતે મનાવ્યો પ્રિયંકાએ જન્મદિવસ – જુઓ બધી જ તસવીરો ક્લિક કરીને

બોલીવુડની દેશી ગર્લે પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈના રોજ તેનો 37મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. લગ્ન બાદ પ્રિયંકાનો આ પહેલો બર્થડે હતો. પ્રિયંકાના આ બર્થડેને ખાસ બનાવવા માટે નિક જોનાસે કોઈ કસર બાકી છોડી ના હતી.

Image Source

પ્રિયંકા ચોપરાના બર્થડેની ખાસ વાત તો છે કે તેને બર્થડે સેલિબ્રેશન માટે તેની માતા અમે તેની બહેન પરિણીતી ચોપરા પર પહોંચ્યા હતા. પ્રિયંકા ચોપરાના બર્થડે સેલિબ્રેશનના ફોટો સોશયીલ મીડિયામાં વાયરલ થયા હતા.

Image Source

પ્રિયંકા ચોપરાએ તેનો 37મોં બર્થડે મિયામી બીચ ઉપર ઉજવ્યો હતો. પ્રિયંકાએ તેના આ ખાસ દિવસે લાલ કલરનો શિમરી ડ્રેસ પહેર્યો હતો. સાથે જ હાઈ હિલ્સ પહેરી હતી.જેમાં તે બહુજ હોટ લાગી રહી હતી. પાર્ટીમાં પ્રિયંકાના રેડ ડ્રેસ હાઈ હિલ્સ ગીત પર એક વિડીયો પણ સોશયીલ મીડિયામાં વાયરલ થયો હતો.

Image Source

તો નિક જોનાસ યલો શર્ટમાં પાર્ટી એન્જોય કરતો નજરે ચડ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીરમાં પ્રિયંકાના માથા પર લગાવવામાં આવેલી બેન્ડ પર લખ્યું હતું બર્થડે ગર્લ.

 

View this post on Instagram

 

Birthday pic of Priyanka Chopra with Nick Jonas and Pariniti Chopra 😍

A post shared by B O L L Y W O O D (@filmygalaxy) on


લગ્ન પછીનો પ્રિયંકાનો પહેલો બર્થડે હોય એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રિયંકાના કેકની સાઈઝ પણ જોવા લાયક હતી.


પ્રિયંકાના બર્થડેમાં મધુ ચોપડા, નિક જોનાસ અને પ્રિયંકા સિવાય ઘણા લોકો પાર્ટીમાં નજરે આવ્યા હતા. કોઈ તસ્વીરમાં નિક પ્રિયંકાની ફોટો પાડતો નજરે આવ્યો હતો.કોઈ ફોટોમાં એકબીજાને ડ્રિન્ક કરાવતા નનજરે ચડ્યા હતા. પ્રિયંકાના બર્થડે પર નાઇકી મિયામી બીચ પર પાર્ટી આપી હતી. તેની આ વાત સાબિતી આપે છે.


નિકે પ્રિયંકાને બર્થડે પર અલગ અંદાજમાં જ વિષ કર્યું હતું. પ્રિયંકાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું હતું કે, મારી દુનિયાની રોશની, મારું આખું દિલ, આઈ લવ યુ બેબી, જન્મદિવસ મુબારક.


વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા જલ્દી જ સોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવશે. પ્રિયંકા સિવાય આ ફિલ્મમાં ફરહાન અખ્તર ને જાયર વસીમ છે. પ્રિયંકા લાંબા સમય પછી ધ સ્કાય ઇઝ પીંકથી પાછી ફરી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks