મનોરંજન

સલમાન-શાહરૂખને ઠોકર મારીને પાછળ છોડી દીધા આ બોલિવૂડ હિરોઈને, નામ રોશન કરી દીધું વાહ, જાણો પૂરો મામલો

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેનું નામ વર્લ્ડના મેપ પર સોનેરી અક્ષરે લખાવ્યું છે. પ્રિયંકા ચોપરાને એમ જ ગ્લોબલ આઇકન નથી ક્હેવામાં આવતી. પ્રિયંકાએ ઇન્ટરનેશનલ લેવલ પર તેનું નામ બનાવ્યું છે સાથે-સાથે તે પુરી દુનિયામાં ફેવરિટ પણ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

“The wound is the place where the Light enters you.” – Rumi #setlife #musings

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપરાના ચાહકો ફક્ત ઇન્ડિયામાં નહીં પરંતુ વિદેશમાં પણ તેના કરોડો ફેન્સ છે. હાલમાં જ થયેલા એક સર્વમાં વાત સામે આવી છે કે, ગ્લોબલમાં સૌથી વધુ પ્રિયંકા ચોપરાને સર્ચ કરવામાં આવી છે.

હાલમાં જ એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ભારતીય એક્ટ્રેસનો દુનિયાભરના લોકોમાં પ્રભાવ વધુ છે. આ સર્વમાં સૌથી ઉપર પ્રિયંકા ચોપરા જોનાસનું નામ ઉપર હતું.
આ સ્ટડી ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2019 વચ્ચે છે. વર્ષ 2019માં પ્રિયંકા ચોપરાને 2.74 મિલિયન વાર સર્ચ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

Wonder what conversation is going on? Let us know in the comments below! @diariesofdiana @priyankachopra

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

તમને એ જાણીને થોડી હેરાની થશે કે, આ સંશોધનમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, પ્રિયંકા ચોપરાને દર મહિને 4.2 મિલિયન લોકો સર્ચ કરે છે.

 

View this post on Instagram

 

Here’s to a pawfect week ahead 🥰 @priyankachopra

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

તો અન્ય બૉલીવુડ એક્ટ્રેસનું દીપિકા પાદુકોણ બીજા નંબરે અને સની લિયોની ત્રીજા નંબરે શામેલ છે. પરંતુ વાત પ્રિયંકા ચોપરાની આવે તો તેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પ્રભાવ પાડનારી પહેલી ઇન્ડિયન એક્ટ્રેસ બની છે.

 

View this post on Instagram

 

Suit-up! 😎 @priyankachopra

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

આ પહેલી વાર નથી થયું પ્રિયંકા ચોપરાએ દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી હોય પરંતુ આ પહેલા અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીનમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં પણ પ્રિયંકા ચોપરાનું નામ શામેલ હતું.

આ સર્વમાં સામે આવ્યું હતું કે, સલમાન ખાનને ઓક્ટોબર 2019માં 1.83 મિલિયન વાર સર્ચ કરવામાં આવ્યું હતું. સલમાન ખાન બાદ શાહરુખ ખાન અને અમરીશપુરીને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

When work doesn’t feel like work 😄 #TheSkyIsPink #BTS

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને હાલમાં જ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિન્કથી કમબેક કર્યું હતું. હાલાં જ તેને એક ફિલ્મના શૂટિંગના સિલસિલામાં દિલ્લી ગઈ હતી.

 

View this post on Instagram

 

So proud. When you own your own tequila at 27! @villaone ❤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.