હાલમાં જ સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.પ્રિયંકા ચોપરાના જેઠ જો જોનાસ અને જેઠાણી ગેમ ઓફ થ્રોન્સની એક્ટર્સ સોફી ટર્નરએ ફ્રાન્સમાં બીજી વાર લગ્ન કર્યા હતા. જેમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ઘણો આનંદ કર્યો હતો.
લગ્ન બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ડિયોર પાર્ટીમાં સામેલ થયા હતા. આ દરમિયાન ડાયર સો માટે ફેશન ગાલા પણ સામેલ થયા હતા.
પેરીસમાં થયેલી ડિયોર પાર્ટીમાં બન્ને બહુજ ખબસુરત લાગતા હતા. પ્રિયંકા અને નનિકે મેચિંગ કપડાં પહેર્યા હતા. ડિયોરને 2019-20 ઓટમ કલેક્શન લોન્ચ કર્યું હતું. જેને લઈને પ્રિયંકા અને નિક જોનાસ અહીં પહોંચ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાએ અમુક ફોટો પર શેર કર્યા હતા.
નિક સાથેની ફોટો શેર કરતા લખ્યું હતું કે,’ડાયર-પેરિસ, મારિયાગાઝીયા અમને બોલાવવા માટે ધન્યવાદ’આ દરમિયાન પ્રિયંકા સિમ્પલ લુકમાં નજરે આવી હતી. પ્રિયંકાએ ગ્રીન કલરનું ગાઉન પહેર્યું હતું. સાથે વાળમાં બન લગાવ્યો હતો.જયારે નિક બ્લેક કલરના ડ્રેસમાં નજરે આવ્યો હતો.
ડાયરના ઇન્સ્ટાગ્રામમાં એક કપલની તસ્વીર શેર કરી કેપશનમાં લખ્યું હતું કે,ડાયર ક્રુઝ લુકમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનેઓટમ -વિન્ટર 2019-2020 ડાયર કાત્યુંર શો બાદ ક્રિએટિવ મારિયા ગ્રાજીયાને શુભકામના આપી હતી.
View this post on Instagram
Thank you Maria Grazia for an incredible evening. Congratulations ❤️ @dior
સાથે જ પ્રિયંકાચોપરા વન્ડર વુમન ગૈલ ગૈડત સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી. પ્રિયંકા ચોપરાએ આ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
પ્રિયંકા ચોપરા આજકાલ જો જોનાસ અને સોફી ટર્નરના લગ્ન માટે પેરિસ છે.આ લગ્નનમાં પ્રિયંકાનો ટ્રેડિશનલ લુક પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks