દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈએ જ તેનો 37મોં જન્મદિવસ મનાવ્યો હતો. લગ્ન પછી પ્રિયંકાનો પહેલો બર્થડે હોય મિયામી બીચ ઓર ગ્રાન્ડ બર્થડે સેલિબ્રીશેન કર્યું હતું. પ્રિયંકાના બર્થડેને લઈને નિક જોનાસે પણ કોઈ જ કસર બાકી રાખી ના હતી. બર્થડે પાર્ટીના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
પ્રિયંકાના બર્થડેમાં તેનો પૂરો લુક જ ગ્લેમરસ હતો.રેડ ડ્રેસ, લિપસ્ટિક ક્રિસ્ટલ ક્લચના કારણે પ્રિયંકાના લુકમાં ચાર ચાંદ લાગી ગયા હતા. તો બીજી તરફ પ્રિયંકાની જેમતેની રેડ ગોલ્ડન બર્થડે કેક પણ આકર્ષણ હતી. પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકાના આ બર્થડે કેકની કિંમત શું હતી?
મિયામી બેસ્ડ ડિવાઇન ડિલિશિયસ કેક દ્વારા પ્રિયંકા ચોપરાની કેક બનાવી હતી. આ સારું પ્લાનિંગ નિક જોનાસે કર્યું હતું. પિંન્કવિલા સાતેની વાતચીતમાં ડિવાઇન ડિલિશિયસ કેક દ્વારા કેકની ડીટેલ આપવામાં આવી હતી.
આ કેકને રેડ અને ગોલ્ડન લુક આપવાનો આઈડિયા નિક જોનાસનો હતો. નિક ઈચ્છતો હતો કે કે પણ રેડ અને ગોલ્ડન હોય. કારણકે બર્થડે માં પ્રિયંકા રેડ કલરની ડ્રેસ પહેરવાની હતી. તો તેને ગોલ્ડન કલરનો પસંદ હતો.
કેકનો ઓર્ડર છેલ્લા સમયે આપવવામાં આવ્યો હતો. તેથી ડિવાઇન ડિલિશિયસ કેકની ટિમ પાસે ઓર્ડર પૂરો કરવા માટે ખુબ જ ઓછો સમય હતો. કેકને બેક કરવા માટે, ડેકોરેશન એન ગોલ્ડન ટચ આપવા માટે 24 કલાક જેટલો સમય લાગ્યો હતો.
5 ટાયરના આ ચોકલેટ અને વેનીલા કેકની કિંમત પણ ઓછી ના હતી. કેક બનાવવા વાળાએ પિન્ક વિલાને આ એક્ટ્રેસના બર્થડે કેકની કિંમત જણાવી હતી. જેના મુજબ પ્રિયંકાના ડિલિશિયસ કેકની કિંમત 3 લાખ 45 હજાર રૂપિયા હતી. પ્રિયંકાના બર્થડેની કિંમત તેના રેડ શિમરી આઉટફિટ કરતા પણ વધારે હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકાના ડ્રેસની કિંમત $1145 (78,790) રૂપિયા હતી. પ્રિયંકાના ડ્રેસ અને કેકથી વધારે કિંમતનું તેનું ક્રિસ્ટલ ક્લચ હતું. જેની કિંમત $5945( 3,78,124.) હતી.
જોવા જઇતો પ્રિયંકાના બર્થડેલૂકની કિંમત 4,56,954 હતી. પ્રિયંકાની આ ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં તેની બહેન પરિણીતી ચોપરા અને તેની માતા મધુ ચોપરા પણ સામેલ હતી. પ્રિયંકાના બર્થડેની તસવીરો હજુ સુધી સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.
જણાવી દઈએ કે,પ્રિયંકા ચોપરા તેના લગ્ન બસ વધારેમાં વધારે સમય અમેરિકામાં જ પસાર કરે છે. ફિલ્મોથી હાલ તો તે દૂર છે. પ્રિયંકા વધારેમાં વધારે સમય પતિ અને પરિવાર સાથે જ ગાળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks