મનોરંજન

10 વર્ષ નાના પતિ ઉપર સૂતી જોવા મળી પ્રિયંકા, ખુલ્લા વાળમાં રોમાન્ટિક અંદાઝમાં જોતી રહી પતિ નિકને, તમે પણ જુઓ

પ્રિયંકા ચોપડા અને નિક અવાર નવાર મસ્તીના મૂડમાં જોવા મળે જ છે, એ બંનેના લગ્નને લઈને ઘણી જ ચર્ચાઓ અને ઘણી જ વાતો સોશિયલ મીડિયામાં અવાર નવાર ચર્ચાતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

નિક અને પ્રિયંકા ખાસ પોતાના વ્યસ્ત કામકાજ વચ્ચે પણ સમય કાઢી અને રોમાન્સની પળો માનતા હોય છે, ઘણીવાર એકબીજાને ચુંબન કરતા ફોટા પણ સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો, આ કપલ અત્યારે પોતાના રોમાન્સને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતું જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

નિક દ્વારા હમણાં જ એક એવો ફોટો તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં નિક કરતા 10 વર્ષ મોટી પ્રિયંકા તેની ઉપર સુઈ રહી છે અને ખુલ્લા વાળમાં તે નિકને તાકી પણ રહી છે, રોમાન્ટિક અંદાઝમાં નિકને જોઈ રહેતી પ્રિયંકા ખુબ જ મઝાકિયા મૂડમાં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તમને જણાવી દઈએ કે હાલમાં જોનાસ બ્રધરનું એક ગીત આવી રહ્યું છે જેનું નામ “What a Man Gotta do” આવી રહ્યું છે જેમાં પ્રિયંકા અને નિક સાથે તેના જેઠ જેઠાણી પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

સોશિયલ મીડિયામાં આ ગીત ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે તો આ ગીતમાં નિક અને પ્રિયંકા ધમાકેદાર અંદાઝમાં જોવા મળવાના છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.