મનોરંજન

પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, હવે નીકળી પડ્યા આવું કામ કરવા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને હાલમાં જ 1 વર્ષ પૂરું થયું છે. હાલમાં જ પ્રિયંકા-નીકને તેની પહેલી વેડિંગ એનિવર્સરી મનાવી હતી. પરંતુ લાગી રહ્યું છે કે,આ કપલની સેલિબ્રેશન હજુ સુધી પૂરું નથી થયું.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકા અને નિકએ તેના લગ્નના બધા ફંક્શન પુરી રીતે સિક્રેટ જ રાખ્યા હતા જેનું એક કારણ હતું. પ્રિયંકાએ તેના લગ્નની તસવીરોને ‘ હેલો’ મેગેઝીનને 17 કરોડથી વધારે કિંમતમાં ડીલ કરી હતી. હવે  પ્રિયંકાના લગ્નમાં સંગીત સેરેમનીની લઈને એક વેબસીરીઝ બનાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકા ચોપરાની સંગીત સેરેમનીથી પ્રભાવિત થઈને એક સિરીઝ પ્રોડ્યુસરે એક સીરીઝ બનાવવાનું નક્કી કર્યું છે. આ સિરીઝ એમેઝોન પર રીલિઝ કરવામાં આવશે. એમેઝોને આ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રકારની વેબસીરીઝ વર્લ્ડમાં પહેલી વાર બનશે જયારે લગ્નના એક ફંક્શન પર સિરીઝ દર્શકોને બતાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

એક્ટ્રેસે આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. એક અંગ્રેજી વેબસાઇટનો સ્ક્રીન શોટ શેર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે, અમારા લગ્નમાં બંને પરિવારોએ સાથે પરફોર્મ કર્યું હતું. આ એક એવું પરફોર્મન્સ હતું કે, જે અમારી પ્રેમ કહાની બતાવતું હતું. અમારી જિંદગીનો ક્યારે પણ ના ભુલાઈ તેવો સમય.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ વધુમાં લખ્યું હતું કે, અમારા નવા પ્રોજેક્ટની જાહેરાત કરતા હું અને નિક બહુ જ ઉત્સાહિત છે. આ સિરીઝનું ટાઇટલ હજુ સુધી નક્કી નથી કર્યું. આ સિરીઝમાં અમે લગ્નની એક રાત પહેલા પ્રેમ અને મેજિકને બતાવીશું. જે સંગીત અને નૃત્ય માટે પરિવાર અને દોસ્તો સાથે આવે છે. આ અમારો સંગીત પ્રોજેક્ટ છે. આ અમારા બંનેની સાથે પહેલો પ્રોજેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

અમે આ શાનદાર અનુભવ એ કપલ સાથે શેર કરવા માંગીએ છીએ જે જલ્દી જ લગ્ન ગ્રંથિથી બંધાઈ જશે. જો તમે 2020માં ઉનાળાના સમયમાં લગ્ન કરી રહ્યા છો તો અમે તમારા આ જશ્નના હિસ્સાનો અનુભવને શાનદાર બનાવવામાં મદદ કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

જણાવી દઈએ કે,આ સિરીઝ સંબંધિત કાસ્ટિંગની શરૂઆત હજુ સુધી કરવામાં નથી આવી. આ સિરીઝનું શૂટિંગ આવતા વર્ષ ચાલુ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.