મનોરંજન

હાથમાં દારૂનો ગ્લાસ અને ચહેરા પર માસ્ક, ડેટ નાઈટ માટે તૈયાર થઇ પ્રિયંકા અને નિક અને પછી

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ ઘણી વાર સાથે જોવા મળે છે. પ્રિયંકા અને નિક ઘણી વાર ચર્ચામાં રહે છે. બને સોશિયલ મીડિયામાં તસ્વીર અને ફોટો શેર કરતા રહે છે. ફૅન્સને પણ પ્રિયંકા અને નિકનો આ અંદાજ બહુજ પસંદ છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એક વિડીયોમાં નજરે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

હાલમાં પ્રિયંકા અને નિકના આ વિડીયોએ ચર્ચામાં આવ્યો છે. આ નિક જોનાસનો આ ટિક્ટોક વિડીયો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને ફેસ માસ્ક લગાવી રાખ્યું છે. આ બંને ડેટ નાઈટ માટે તૈયાર થઇ રહ્યા છે. આ સાથે જ નિક જોનાસ ડેટ નાઈટ પર જવા માટે તૈયાર થવાની સાથે-સાથે વાઈનની સીપ પણ લે છે. ફેન્સને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના આ વિડીયો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

હાલમાં જ પ્રિયંકા ચોપરાથી જોડાયેલી એક ખબર સામે આવી છે. આ ખબર મુજબ એમેઝોન સ્ટુડિયોએ એલાન કર્યું છે કે, પ્રિયંકા ચોપરા અને બોડીગાર્ડ ફેમ રિચર્ડ મૈડન ‘સીટાડેલ’માં નજરે આવશે. આ ગ્લોબલ સિરીઝને રુષો બ્રધર્સ રિલીઝ કરશે. મૈડન અને પ્રિયંકા ચોપરા યુએસ એડિશનમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

જણાવી દઈએ કે, પ્રિયંકાએ લગભગ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પણ છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકી ટીવી અભિનયની શરૂઆત ‘કાંટિકો’ થી કરી હતી જે એબીસી પર 3 સીઝનમાં પ્રસારિત થઇ હતી. આ બાદ પ્રિયંકા ચોપરા ભારતની પહેલી એક્ટર બની જેને અમેરિકી સિરીઝમાં લીડ રોલ કર્યો હતો. આ રોલના કારણે 2016માં તને પીપલ્સ ચોઈસ એવોર્ડથી પણ નવજવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.