મનોરંજન

શું હોળીની પાર્ટીમાં પ્રિયંકા અને નિક ભાંગ પિતા હતા? વિડીયો થયો છે વાયરલ, તમે પણ જુઓ

ગઈકાલે હોળીનો તહેવાર દેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવ્યો. આ તહેવારમાં ઘણા સેલિબ્રિટીઓ દ્વારા પણ તેમના ચાહકો માટે ખાસ પોતાના સોશિયલ મીડિયા ઉપર હોળીના પર્વની ઉજવણીની તસવીરો શેર કરી હતી, ત્યારે ભારતની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેનો પતિ નિક પણ આ પર્વની ઉજવણી માટે મુંબઈ આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા અને નિક હોળીનો તહેવાર ઉજવવા માટે મુંબઈમાં આવ્યા હતા ત્યાં વિકેન્ડ દરમિયાન તેઓ શહેરથી થોડે દૂર એક ફાર્મ હાઉસ ઉપર જઈને હિલીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા, આ પાર્ટીમાં કેટલાક નજીકના મિત્રો અને પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

હોળીના તહેવારમાં ભાંગનું પણ મહત્વ રહેલું છે ત્યારે પ્રિયંકા અને નિક પણ રંગો સાથે ભાંગના રંગમાં પણ રંગાયેલા જોવા મળ્યા, પ્રિયંકા ચોપડા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં હોળીની ઉજવણી બાદ બધા એક રૂમમાં બેઠેલા જોવા મળે છે. અને ઉપસ્થિત મોટાભાગના લોકોના હાથમાં ભાંગનો ગ્લાસ પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા અને નિક પણ ભાંગના રંગમાં રંગાયેલા જોવા મળે છે. આ વીડ્યો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રિયંકા અને નિકના આ દેશી રંગનો નશો જૉવોપ તેના ઘણા ચાહકોને ગમી પણ રહ્યો છે. પ્રિયંકાને તો દેશી ગર્લ તરીકે તેના ચાહકો ઓળખે છે ત્યારે આ વિડીયો બાદ તેના પતિ નીકને પણ પ્રિયંકાએ દેશી રંગમાં રંગી દીધો હોવાનું માનવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.