મનોરંજન

આખરે પ્રિયંકા ચોપરાના આ શોર્ટ શર્ટની કિંમત આખરે ચર્ચામાં કેમ છે ?

બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી ઝલવો દેખાનારી પ્રિયંકા ચોપરા તેના લુક અને તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે.પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. પ્રિયંકા તેની નિકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આજકાલ પ્રિયંકા તેના પતિ નિક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બંનેની ઇન્ટરનેશનલ જોડી પરફેક્ટ લાગી રહી છે. દેશી ગર્લનો આ લુક પણ ઘણો ચર્ચામાં રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરા હાલમાં જ ઇટલીમાં જોનાસ બ્રધર્સના શોમાં પહોંચી હતી. જેમાં પ્રિયંકા ચોપરા પ્રિન્ટ શર્ટ ડ્રેસમાં બેહદ સુંદર લાગી રહી હતી. Moschino બ્રાન્ડની આ મીની શર્ટની કિંમત 45,971 બતાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરાએ આ ડ્રેસ સાથે લેધરના શૂઝ સાથે તેના લુકને પૂર્ણ કર્યો હતો. પ્રિયંકાએ તેના બુટ સાથે મેચ કરતા સલિન્ગ બ્લેક લેધર બેગ પણ કેરી કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

આ સાથે જ પ્રિયંકા ચોપરાએ ખુલ્લા વાળ સાથે હૂપ ઈયરરિંગ્સ પહેર્યા હતા. આ સાથે જ પ્રિયંકાએ બ્રાઇટ રેડ લિપસ્ટિક સાથે આ લુકને પૂરો કર્યો હતો. પ્રિયંકાના આ લુકને સોશિયલ મીડિયા પર પણ બેહદ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

પ્રિયંકા ચોપરા ના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. જેમાં પ્રિયંકા ફરહાન અખ્તર અને જાયરા વસીમે સાથે લીડ રોલમાં જોવા મળી હતી આ ફિલ્મમાં પ્રિયંકાની એક્ટિંગથી તારીફ કરવામાં આવી હતી. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઈ ખાસ કમાણી કરી શકી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) on

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા ગ્રેમી એવોર્ડ વાળા ગાઉનને લઈને ચર્ચામાં આવી હતી. આ ગાઉનને કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.