પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે. પ્રિયા તે સમયે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. પ્રિયાનો આંખ મારવાનો અંદાજ લોકોને બહુજ પસંદ આવ્યો હતો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે.
View this post on Instagram
2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી. તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.
View this post on Instagram
વીડિયો સિવાય પણ પ્રિયા તેના ફોટોના કારણે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તેણે થોડા સમય પહેલાં ઇસ્ટાંગ્રામ પર તેના ફોટો શેર કર્યા હતા, જેમાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. ફોટો સાથે તેની સ્માઇલ પણ પરફેક્ટ જોવા મળશે.
View this post on Instagram
9 નવેમ્બરે 1999માં જન્મેલી પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, તેનું ફેન ફોલોઇંગ ઇન્સ્ટાગ્રામ પર 74 લાખના આંકડાને પાર કરી ચૂક્યું છે. ત્યાં સુધી કે, તે એક પ્રમોશનલ પોસ્ટ માટે 8 લાખનો ચાર્જ વસુલે છે.
View this post on Instagram
અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે.
View this post on Instagram
જાણવી દઈએ કે, શ્રી દેવી બંગલોથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી પ્રિયા પ્રકાશ તેની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન આંખ મારતી હતી. તેના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શ્રી દેવી બંગલો ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સિવાય અભિનેતા પ્રિયાંશુ ચટર્જી તેમજ અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.