આંખ મારી અને રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશે દુપટ્ટા વગર ડીપ નેક બ્લાઉઝમાં આપ્યા એવા પોઝ કે ઘાયલ થયા ચાહકો

આંખ મારીને દેશને ગાંડો કરનારી પ્રિયાએ આવો ડ્રેસ પહેરીને બૂમ પડાવી દીધી, ફેન્સે કહ્યું શરમ કર

સોશિયલ મીડિયા આજે એવું પ્લેટફોર્મ બની ગયું છે જે કોઈને પણ રાતો રાત સ્ટાર બનાવી દે. ઘણા લોકોને આપણે આપણી આંખો સામે જ સ્ટાર બનતા જોયા છે. એવી જ એક અભિનેત્રી છે પ્રિયા પ્રકાશ વોરિયર. જેનો આંખ મારતો એક વીડિયો રાતો રાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો અને તેની સ્ટાઇલના કારણે તે સ્ટાર પણ બની ગઈ હતી.

જેના બાદ ઘણા લોકો પ્રિયાને સોશિયલ મીડિયામાં પણ ફોલો કરવા લાગ્યા. પ્રિયાની તસવીરો આવવાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગી. હાલ પ્રિયાની એવી જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. આ તસ્વીરોમાં પ્રિયા પ્રકાશ દેશી અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

તેની આ તસવીરોથી પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. સોશિયલ મીડિયામાં લાખો લોકોને તેનો આ બોલ્ડ અંદાજ ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે અને લોકો ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

પ્રિયાએ નેક ચોલી અને દુપટ્ટા વગરનો લહેંગો પહેર્યો છે. જેમાં તે ખુબ જ સુંદર દેખા રહી છે. તેની આ તસવીરો ખુબ જ દેશી અંદાજમાં જોવા મળી રહી છે. સાથે જ અભિનેત્રીએ બે અલગ અલગ લહેંગામાં આ ફોટોશૂટ કરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે પ્રિયા તેલુગુ ફિલ્મોમાં પગ જમાવી ચુકી છે. તે ફિલ્મ “ચેક”માં નજર આવી છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. આ ફિલ્મની અંદર પ્રિયાની સાથે રકૂલ પ્રીત અને નીતિન મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા.

થોડા દિવસ પહેલા ફિલ્મના શૂટિંગનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.જેમાં પ્રિયા પ્રકાશ દોડતા આવીને નીતિની પીઠ ઉપર ચઢી જાય છે અને ત્યારે જ તેની સાથે દુર્ઘટના ઘટે છે. પ્રિયા આ વીડિયોની અંદર પોતાનું સંતુલન ખોઈને પડી જતી જોવા મળે છે.

આ પહેલા પ્રિયા માલીયાલમ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુકી છે. તેનું જ ફિલ્મ “‘Oru Adaar Love”નો એક સીન ખુબ જ વાયરલ થયો હતો. જેમાં તે સ્કૂલ ડ્રેસની અંદર આંખ મારતી નજર આવી હતી. જેના કારણે જ તે દેશભરમાં પ્રખ્યાત થઇ ગઈ.

પોતાની બોલ્ડ અદાઓને કારણે પૂરી દુનિયામાં રાતો રાત મશહૂર થઇ જનારી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ તેની અદાઓથી સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે. પ્રિયાની આ બોલ્ડ તસવીરો લોકોને ઘણી પસંદ આવી રહી છે. પ્રિયાની આ તસવીરો તેના મિત્ર દ્વારા ક્લિક કરવામાં આવી છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, મારી બેસ્ટ ફ્રેન્ડ એ ક્લિક કરી છે તસવીરો. પ્રિયાએ બોલ્ડ બ્લેક કલરનો ડ્રેસ કેરી કર્યો છે. તેણે બ્રાઇટ બ્લુ આઇ મેકઅપ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, તેલુગુ ફિલ્મોમાં પ્રિયા પગ મૂકી ચૂકી છે. તે ફિલ્મ “ચેક”માં જોવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત અમે નિતિને મહત્વની ભૂમિકા નિભાવી હતી.

પ્રિયા મલયાલમ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ “Oru Adaar Love”નો એક સીન ઘણો વાયરલ થયો હતો, જેનાથી તે પૂરા દેશમાં પોપ્યુલર થઇ ગઇ હતી. પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે.

પ્રિયા તે સમયે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. પ્રિયાનો આંખ મારવાનો અંદાજ લોકોને બહુજ પસંદ આવ્યો હતો. જેના કારણે તે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. જણાવી દઈએ કે, પ્રિયાએ તેની કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ ‘ ઓર અદાર લવ’ થી કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.ફિલ્મમાં એક વીડિયોએ તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી હતી જેમાં તે આંખ મારતી નજરે ચડે છે.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી. તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

Niraj Patel