આંખ મારીને રાતોરાત ફેમસ થનાર સાઉથની હિરોઈને ‘બ્રા’ના બટન ખોલીને મચાવી બબાલ, એકલામાં જ જોજો હો

વિંક ગર્લના નામે દેશભરમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરને આજે કોઈ ઓળખની જરૂર નથી. એક આંખ મારી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આજે લોકો તેની એક ઝલક જોવા માટે આતુર રહેતા છે. અભિનેત્રી આ દિવસોમાં લોકો પર તેના સિઝલિંગ પરફોર્મન્સનો જાદુ ચલાવી રહી છે. પ્રિયાએ હાલમાં જ તેના બેડરૂમમાંથી કેટલીક એવી તસવીરો શેર કરી છે જે જોઇના કોઇના પણ હોશ ઉડી જશે. પ્રિયા દક્ષિણ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને આ અભિનેત્રી તેની એક્ટિંગ અને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સમાચારમાં રહે છે.

પ્રિયા તેના ચાહકો માટે કંઈક ને કંઈક પોસ્ટ કરતી રહે છે અને તાજેતરમાં જ ફરી એકવાર તેણે પોતાની બોલ્ડ તસવીરો વડે ચાહકોનું દિલ છીનવી લીધું છે.પ્રિયાએ ભલે તેની ફિલ્મોના આધારે ખાસ લોકપ્રિયતા મેળવી ન હોય, પરંતુ તેની સિઝલિંગ સ્ટાઇલ હંમેશા ચાહકોના હોશ ઉડાવે છે. પ્રિયાના ચાહકો આજે આખી દુનિયામાં હાજર છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી પણ ક્યારેય તેના ચાહકોનું દિલ તોડતી નથી અને તેનો નવો અવતાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Tollywood Forum (@tollywoodforum)

આ વખતે તેણે પોતાનો બેડરૂમ લુક શેર કર્યો છે. પ્રિયા આ તસવીરોમાં બેડ પર આરામથી બેઠેલી જોવા મળે છે. અભિનેત્રીએ ડીપ નેક ફુલ સ્લીવ ટોપ પહેર્યું છે, જેને તેણે બોલ્ડ લુક આપવા માટે માત્ર એક બટનથી જ સપોર્ટ આપ્યો છે. આ સાથે પ્રિયાએ બેબી પિંક કલરનું પોલ્કા ડોટ પેન્ટ કેરી કર્યું છે.પ્રિયાએ મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ દરમિયાન તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાનમાં ગોલ્ડ હૂપ ઈયરિંગ્સ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by TOLLYWOOD Gallery (@tollywood.ig)

આ સિમ્પલ લુકમાં પણ એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ લુકને સુપર હોટ ગણાવીને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. પ્રિયાનો આ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પ્રિયાની આ તસવીરો પર સિંઝલિંગ, હોટ લખી અને હાર્ટ ઇમોજી સાથે ફાયર ઇમોજી પોસ્ટ કરી પ્રિયાના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Frameflix Live (@frameflix_live)

જણાવી દઇએ કે, પ્રિયા પ્રકાશ વારિયરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે.તે ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે.પ્રિયા પ્રકાશ વોરિયર તેની આંખ મારવાને કારણે ખૂબ જ લોકપ્રિય બની હતી.તેના કારણે તે નેશનલ ક્રશ તરીકે પણ ઉભરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ❤️ (@priya.varrier.fc)

સાઉથની અભિનેત્રી પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેની 2 તસવીરો શેર કરી છે. તેમાં તે બેડ પર આરામથી બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ તસ્વીરોમાં પિંક કલરનું ડીપ નેક ફુલ સ્લીવ ટોપ પહેર્યું છે, જેને તેણે બોલ્ડ લુક આપવા માટે માત્ર એક બટનની મદદથી આ ટોપ પહેર્યું છે. આ સાથે પ્રિયાએ બેબી પિંક કલરનું પોલ્કા ડોટ પેન્ટ પહેર્યું છે. પ્રિયા પ્રકાશ વારિયર આ દિવસોમાં પોતાના લુકના કારણે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

YC