ફિલ્મી દુનિયા

દેશને ગાંડો કરનાર પ્રિયાએ ફરી આંખ મારી, વરસાદમાં પલળીને પ્રિયાએ પપ્પી કરીને ઈન્ટરનેટ હચમચાવ્યું- જુઓ

આંખ મારીને દુનિયાને ગાંડો કરનાર પ્રિયા પ્રકાશ વારિયરનો ફરી એક વિડીયો વાયરલ થયો છે. જે ખુબ જ ધૂમ મચાવે છે. ફિલ્મ ‘ઓરું અદાર લવ’ ની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરે આ વીડિયોને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં પ્રિયાના એક્સપ્રેશન જોવાલાયક છે. ગત વર્ષે તેને અનોખા અંદાજમાં ‘આંખ મારીને’ કોહરામ મચાવી દીધો હતો.વાયરલ થયેલા આ વીડિયોને લોકોએ બહુજ પસંદ કર્યો હતો.
પ્રિયા પ્રકાશના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે વરસાદમાં ભીની થાય છે. પછી તે તેની યુનિક સ્ટાઈલમાં આંખ મારી રહી છે. આ વીડિયોને લગભગ 1 લાખ લોકોએ જોઈ લીધો છે.

 

View this post on Instagram

 

Coming soon!

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

પ્રિયા પ્રકાશે ગત વર્ષે વિડીયો અને એક્સપ્રેસનને કારણે ખુબ ધમાલ મચાવી દીધી હતી. પ્રિયા વિડીયો સિવાય તેની તસ્વીરને કારણે પર સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.

 

View this post on Instagram

 

50% idc.

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

જણાવી દઈએ કે, પ્રિયા પ્રકાશ વોરિયરે ‘વિંક અને ફાયર ગન’ના ઈશારે સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી. વિડીયો અને તસ્વીર આવ્યા બાદ પ્રિયા પ્રકાશ વરિયરની ફેન ફોલોઇંગ એ હદે વધી ગઈ છે કે આજે તેના ઇન્સ્ટાગ્રામ પર 70 લાખથી વધુ ફોલોઅર છે. પ્રિયા પ્રકાશ જલ્દી જ ‘શ્રી દેવી બંગલો’ અને ‘લવ હેકર્સ’થી બોલીવુડમાં ડેબ્યુ કરશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.