સીધી અભિનેત્રી પ્રિયાએ હોટ બ્લૂ બિકિની પહરી લીધી, હોટનેસ જોઇ ચાહકોનો છૂટી રહ્યો છે પરસેવો

થાઇલેન્ડ પહોંચતા જ આંખ મારવા વાળીએ બ્લૂ બિકિની પહેરી લીધી, જોઈને ભલભલા ઉતેજીત થવા લાગશે

સાઉથ અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેન્સેશન પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે અને સતત તેની બોલ્ડ અને હોટ તસવીરોથી દરેકનું દિલ જીતે છે. આજે દરેક લોકો મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરને ‘વિંક ગર્લ’ તરીકે જાણે છે. તેણે રાતો રાત માત્ર આંખ મારી ઘણી જ ખ્યાતિ મેળવી હતી. પ્રિયા હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટિંગની સાથે તે સોશિયલ પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ રહે છે. પ્રિયા અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આવી સ્થિતિમાં, પ્રિયા પ્રકાશ આ દિવસોમાં વેકેશન મનાવી રહી છે અને ત્યાંથી તેના ખૂબ જ બોલ્ડ ફોટો શેર કરી રહી છે, તેની હોટ સ્ટાઈલને જોઈને ચાહકોના પણ હોંશ ઉડી ગયા છે. પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બે તસવીરો શેર કરી છે. જેમાં તે બિકી ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને તેઓ આ ફોટા પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. જો કોઈ તેના આ ફોટા પર દિલના ઈમોજી સાથે કોમેન્ટ કરી રહ્યું છે તો કોઈએ તેને સુપર બેબી કહી રહ્યુ છે.

પ્રિયા પ્રકાશે પોતાની ઘણી બોલ્ડ તસવીરો છેલ્લા કેટલાક દિવસોમાં શેર કરી છે. આ પહેલા તેણે પૂલમાં બિકી પહેરીને બોલ્ડ લુક શેર કર્યો હતો. તેને ખુલ્લા વાળમાં ઈન્ટરનેટ પર તબાહી મચાવતી જોવા મળી હતી. પ્રિયાના આ અવતારને ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. પ્રિયા પ્રકાશની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો એકે લખ્યું, ‘તું આટલી સુંદર કેમ છે?’ જ્યારે બીજા યુઝરે કહ્યું, ‘તમે શું હતા અને શું થઇ ગયા.’

વિંક ગર્લ તરીકે જાણીતી પ્રિયા પ્રકાશ વારિયરને આજે કોઈ ઓળખની જરૂર નથી. અલબત્ત, તેણે ભલે હિન્દી સિનેમામાં પગ મૂક્યો ન હોય, પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને તેના આંખ મારવાના વીડિયોને કારણે તે આખા દેશમાં ફેમસ થઈ ગઈ છે. આજે પ્રિયાના ચાહકો તેની એક ઝલક માટે દિવાના છે.અભિનેત્રી થોડા સમયમાં એકદમ બોલ્ડ બની ગઈ છે. પ્રિયા સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ વિંક વીડિયોથી તેને દેશભરમાં ઓળખ મળી.

આ વીડિયોના કારણે તે નેશનલ ક્રશ બની ગઈ હતી. આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર પ્રિયાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે અને સતત તેની બોલ્ડ અને હોટ તસવીરોથી દરેકનું દિલ જીતે છે.

Shah Jina