મનોરંજન

દેશને આંખ મારીને ગાંડો કરનાર પ્રિયા પ્રકાશ સલમાનના ભાઈ સાથે આ શું કરી રહી છે, જુઓ 10 તસવીરો એક ક્લિકે

શું ખરેખર પ્રિયાનું સલમાનના ભાઈ જોડે ‘લફડું’ ચાલી રહ્યું છે? તસ્વીરો જોઈને દંગ રહી જશો

પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે.

પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.

પ્રિયા પ્રકાશના 26 સેકન્ડના એક વિડીયોએ તેને ઇન્ટરનેટની ક્વીન બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશના આ વિડીયોના કારણે રાતોરાત તેના ફેન્સ વધી ગયા હતા.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી.

તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

પ્રિયા પ્રકાશ વોરિયરનાઇન્ટરનેટ સેન્સેશન થવાને કારણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 75 લાખથી વધુ છે. લોકો તેની નવી-નવી તસ્વીરની રાહ જોતા હોય છે.

એક મીડિયા રીપોર્ટસ પ્રમાણે, પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર 1 પોસ્ટના 8 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ વોરિયરનો જન્મ 12 સટેમ્બર 1999માં ત્રિશુર(કેરલ) માં થયો હતો.

પ્રિયા ત્રિશુરના વિમલા કોલેજમાં બી-કોમની સ્ટુડન્ટ છે. પ્રિયાએ ભણવાની સાથે જ ‘ઓરું અદાર લવ’ માં એક સ્ટુડન્ટની ભૂમિકા અદા કરી હતી. પ્રિયાને મોડેલીંગનો શોખ પણ છે

‘ઓરું અદાર લવ’ પ્રિયાની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મના ગીતમાં પોતાના એક્સપ્રેશન અને સ્માઈલથી પ્રિયાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે. હાલમાં જોઈ શકાય છે કે પ્રિયાએ તેનું લુક બદલી નાખ્યો છે. પ્રિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અવનવી તસ્વીરથી ભરેલું છે.

પ્રિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં આવતા જ લોકો તેના પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી દે છે. ઇન્ટરનેટ સેન્સેશન અને મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર તેની આગામી ફિલ્મ શ્રીદેવી બંગલોના શૂટિંગમાં વ્યસ્ત છે.આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન અને પ્રિયાંશુ ચેટર્જી પણ છે.

હાલમાં જ પ્રિયા પ્રકાશ ફિલ્મના પ્રમોશન દરમિયાન પિન્ક કલરના નેકલાઈન ડ્રેસમાં નજરે આવી હતી. સાથે જ પ્રિયા પ્રકાશે ગોલ્ડન ઈયરરિંગ્સ અને ગોલ્ડન શૂઝ પહેર્યા હતા. આ લુકમાં પ્રિયા ખુબ જ સુંદર લાગી રહી હતી.તે સિવાય પ્રિયા એક્ટર અરબાઝ ખાન સાથે એક લોકેશન પણ શૂટ કર્યું હતું. પ્રિયા અને અરબાઝે મુંબઈમાં એક લોકેશન પર શૂટ કરતી નજરે આવી હતી.

આ ફિલ્મની કહાનીને લઈને વિવાદ થયો છે. જેમાં શ્રીદેવીની પુરી જિંદગીનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેને બાયોપીકનું નામ આપવામાં નથી આવી રહ્યું.

જણાવી દઈએ કે  પ્રિયાએ અત્યાર સુધીમાં ફક્ત એક જ ફિલ્મમાં કામ કર્યું છે તે છે ઓરું અદાર લવ. આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયામાં વાયરલ થતા પ્રિયા રાતોરાત સ્ટાર બની ગઈ હતી.ત્યારે જ તેને બધી ફિલ્મોની ઓફર આવવાની શરૂ થઇ ગઈ હતી. હાલમાં પ્રિયા પહેલી ફિલ્મ પૂર્ણય કર્યા બાદ જ બીજી ફિલ્મ શરૂ કરી છે.

આ ફિલ્મમાં સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન પ્રિયા પ્રકાશની ફિલ્મમાં એક બોલિવુદ સ્ટારનો રોલ કરતો નજરે ચડે છે. ફિલ્મનું 80 ટકા શૂટિંગ પૂર્ણ  થઇ ચૂક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

આ સમયે આ ફિલ્મનું અંતિમ શેડ્યુઅલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યરારબાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શર કરવામાં આવશે. ભલે પ્રિયા પ્રકાશે બહુ ફિલ્મમાં કામ ના કર્યું હોય પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે.