બિકિની પહેરી પુલમાં ન્હાતી જોવા મળી આંખ મારવા વાળી વાયરલ પ્રિયા પ્રકાશ, કમાલનું ફિગર દેખાડી દીધો પણ

આંખોથી ઇશારો કરવાવાળી પ્રિયા પાણીમાં ઉતરતા જ થઇ હોટ, બિકિની પહેરી તો ન દેખાવવાનું દેખાડવા લાગી, યુઝર્સે કહ્યું આ જ સંસ્કાર છે તારા…

એક આંખ મારી કરોડો લોકોને દિવાના બનાવનાર પ્રિયા પ્રકાશ વોરિયર દરેકના દિલમાં વસે છે. થોડીક સેકન્ડના વિડિયોએ પ્રિયાને રાતોરાત પ્રસિદ્ધિની એટલી ઊંચાઈએ પહોંચાડી દીધી હતી કે આજે પણ જો ચાહકો પ્રિયાનો આંખ મારતો વીડિયો જુએ છે તો તેઓ પોતાની જાત પર કાબૂ રાખી શકતા નથી. પણ શું તમે જાણો છો કે આ અભિનેત્રી હવે ઘણી બોલ્ડ થઇ ગઈ છે. આ વાતનો પુરાવો પ્રિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, જે તેના બોલ્ડ ફોટાઓથી ભરેલુ છે.

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર સાઉથ સિનેમાની તે અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પ્રિયા પ્રકાશ વોરિયર પણ પોતાના ફેન્સ માટે ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે તે પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આ તસવીરોમાં તેણે પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી છે.

પ્રિયા પ્રકાશ વોરિયર આ દિવસોમાં બેંગકોકમાં સમય વિતાવી રહી છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બે તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો સ્વિમિંગ પૂલની છે. તસવીરોમાં પ્રિયા પ્રકાશ વોરિયર સ્વિમિંગ પૂલમાં બિકીમાં જોઈ શકાય છે. પ્રિયાની આ તસવીરોની પાછળ બેકગ્રાઇન્ડનો ઘણો જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

પ્રિયાના ફેન્સને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફોટો શેર કરતી વખતે પ્રિયાએ બટરફ્લાય આઇકન પણ શેર કર્યું છે. અભિનેત્રીએ આ તસવીર શેર કરતાની સાથે જ ફેન્સે જોરદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલીવાર નથી જ્યારે પ્રિયાએ સોશિયલ મીડિયા પર આવા ફોટા શેર કર્યા હોય, આ પહેલા પણ પ્રિયાએ ઘણી વખત હોટનેસના છાંટા પાડ્યા છે. આ ફોટોઝમાં પ્રિયા બિકીથી લઈને બોલ્ડનેસ સુધીના તમામ પ્રકારના રિવીલિંગ આઉટફિટ્સ પહેરીને લોકો

પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળી હતી.પ્રિયા પ્રકાશ વોરિયરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં તેણે નવી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેત્રીએ ભૂતકાળમાં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી. પ્રિયા પ્રકાશ વોરિયરે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘મારી આગામી ગાયત્રી.’ અભિનેત્રીના ચાહકો તેની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Shah Jina