મનોરંજન

“તારક મહેેતા કા ઉલ્ટા ચશ્મા”ની આ અભિનેત્રીએ શેર કરી હોટ તસવીરો, જુઓ ગ્લેમરસ અને હોટ તસવીરો

રીટા રીપોર્ટરે બિકિમાં બતાવ્યો જલવો, જુઓ હોટ તસવીરો

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેમાં આવતા બધા જ પાત્રો તેમની કોમેડીને કારણે ચર્ચામાં છે. “તારક મહેેતા કા ઉલ્ટા ચશ્મા”માં જોવા મળેલી અભિનેત્રી પ્રિયા આહૂજા હાલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે.(Image Credit/Instagram-priyaahujarajda)

પ્રિયા આહૂજાએ પોતાની કેટલીક વેકેશન તસવીરો ચાહકો સાથે શેર કરી છે. પ્રિયા પતિ માલવ રાજદા અને દીકરા સાથે માલદીવમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, પ્રિયાએ થોડા સમય પહેલા જ તેના દીકરાને જન્મ આપ્યો છે.

પ્રિયાએ જે તસવીરો શેર કરી છે, તેમાં તે અવતારમાં જોવા મળી રહી છે. તેણે પતિ સાથે કેટલીક રોમેન્ટિક તસવીર પણ શેર કરી છે. ચાહકો પ્રિયાની તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.

પ્રિયા આ તસવીરોમાં પતિ સાથે લીપલોક કરતી પણ જોવા મળી રહી છે. પ્રિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. પ્રિયા પણ પોઝ આપતી જોવા મળી રહી છે.

પ્રિયાએ જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે તેની બેક સાઇડ પર બનેલ ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે ડિલિવરી બાદ તેની બોડી ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. તસવીરો જોઇને કહી શકાય કે, ડિલિવરી બાદ પણ પ્રિયાએ તેની ફિગર ઘણી સારી મેઇનટેેન કરી છે. વેકેશન દરમિયાન તે તેના દીકરા સાથે રમતી પણ જોવા મળી હતી અને તે  દીકરા સાથેે પણ પોઝ આપી રહી છે.

તમને જણાવી દઇએ કે, પ્રિયા આહુજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની અને પરિવાર સાથેની તસવીર શેર કરતી રહેતી હોય છે.

પ્રિયા આહૂજા એક બાળકની માતા છે. પ્રિયાને જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકે નહીં. એક બાળકની માતા બન્યા પછી પણ પ્રિયાએ પોતાનું ફિગર મેન્ટેઈન કર્યું છે. પણ તે જબરદસ્ત સુંદર લાગી રહી છે.